સુરતમાં નેશનલ હાઇવે ઉપર નશેડી યુવકનો તમાસો, ગાડીઓ ઉપર ચઢી વાઈપર અને નંબર પ્લેટ તોડી નાખ્યા, વીડિયો થયો વાયરલ

આપણે બધા જ જાણીએ છીએ કે નશાની લત ખુબ જ ખરાબ છે, અને નશામાં વ્યક્તિને કોઈ વાતનું ભાન પણ નથી રહેતું. સોશિયલ મડિયામાં આવા નશેડીઓના ઘણા વીડિયો પણ વાયરલ થતા…

આ માછીમારના જાળમાં ફસાઇ એક, બે નહિ પરંતુ 157 સી ગોલ્ડ માછલીઓ, રાતો રાત બની ગયો કરોડપતિ

મોનસૂનના સમયે સમુદ્રમાં માછલી પકડવા પર રોક લાગેલી હોય છે. સમુદ્રમાં માછલી પકડવા પર મોનસૂનને કારણે લાગેલી રોક હટવા પર ચંદ્રકાંત નામનો એક માછીમાર પહેલીવાર 28 ઓગસ્ટના રોજ રાત્રે અરબ…

જાપાનમાં ચાલી રહેલા પેરા ઓલમ્પિકના ખેલાડીઓ અને સહાયકો માટે કથાકાર મોરારીબાપુએ ખોલ્યા ધનના ભંડાર, આપ્યું આટલા લાખનું દાન

જાપાનની અંદર હાલ પેરાઓલમ્પિક ચાલી  રહ્યું છે, જેમાં ભારતના ખેલાડીઓ ખુબ જ શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે તેમના આ પ્રદર્શનને બિરદાવવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે કથાકાર મોરારીબાપુ…

બ્રેકીંગ ન્યુઝ : વધુ એક દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, 40 વર્ષની ઉંમરે જ દુનિયાને કહ્યું અલવિદા, જાણો વિગત

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતથી અનેક ખરાબ સમાચાર આવી રહ્યા છે, ત્યારે હાલ જ વધુ એક સમાચાર સામે આવ્યા છે. અભિનેતા અને બિગબોસ વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારના રોજ…

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીનું અપહરણ થતા હોસ્પિટલ અને પરિવારમાં મચી ગઇ અફરા-તફરી

હાલમાં જ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકીના અપહરણની ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં આ વાતની જાણ થતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હાલ તો બાળકીને શોધવા…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : પિતાએ છોકરી પાસેથી લઇ લીધો મોબાઇલ, પરત ન મળતા એવું પગલુ ઉઠાવ્યુ કે જાણીને આંચકો લાગશે

આજકાલ તો મોબાઇલ વગર લોકો માટે થોડીવાર રહેવુ પણ મુશ્કેલ બની ગયુ છે, તેવામાં કોરોના કાળને કારણે ઘણા સમયથી બાળકો ઘરે છે અને તેમને મોબાઇલની આ દરમિયાન ઘણી આદત થઇ…

દીકરીના જન્મ દિવસ ઉપર પિતાએ રીક્રીએટ કર્યું “મેટરનિટી ફોટોશૂટ”, કારણ જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે

ખુબ જ દુઃખદ: પપ્પાએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું- કારણ જાણીને તમે પણ રડી પડશો એ પાક્કું આજકાલ સોશિયલ મીડિયામાં લોકો પોતાના ફોટોશૂટ પોસ્ટ કરતા હોય છે. ઘણી મહિલાઓ પોતાના મેટરનિટી ફોટોશૂટને…

પાણીપુરીના શોખીનો માટે ભયંકર સમાચાર: અમદાવાદમાં સૌથી ફેમસ જગ્યાએ એવું મળ્યું કે ધ્રુજી જશો

પાણીપુરી તો કોને ન ભાવે અને એમાં પણ મહિલાઓને તો પાણીપુરીનો વધારે જ ચટકો હોય છે. ત્યારે એવામાં જો તમે અમદાવાદમાં જુઓ તો પાણીપુરી વાળાની લારી હોય કે દુકાનો તમને…