Navratri Celebration મનોરંજન

કચ્છી કોયલ ગીતાબેન રબારીએ સુરતીલાલાઓને મન મૂકીને ઝુમાવ્યા, ગરબા મેદાન ઉપર મોટી સંખ્યામાં ઝૂમતું જોવા મળ્યું માનવ મહેરામણ, જુઓ વીડિયો

હાલ ગુજરાતીઓ નવરાત્રીનો ભરપૂર આનંદ માણી રહ્યા છે, ગુજરાતના દરેક ગામ દરેક શહેરમાં ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે, તો મોટા મોટા શહેરોમાં પણ મોટા મોટા પાર્ટીપ્લોટની અંદર ગરબાના આયોજનો જોવા મળી રહ્યા છે અને જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ પહોંચી રહ્યા છે. ગુજરાતના નામચીન ગાયકો અલગ અલગ સ્થળો ઉપર પર્ફોમન્સ આપી રહ્યા છે. આ નવરાત્રી એટલા More..

Navratri Celebration Navratri Culture વાયરલ

એરપોર્ટ ઉપર પણ જામ્યો ગરબાનો રંગ, મહિલાઓ અને બાળકો કૂંડાળે વળીને ગરબા રમતા જ સર્જાયો એવો માહોલ કે… જુઓ વીડિયો

હાલ તો દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે અને તેમાં પણ ગરબા તો ગુજરાતનું ઘરેણું છે. ગરબા ગુજરાતીઓના હૃદયમાં વસે છે અને એટલે જ ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં નવરાત્રીમાં ગરબા કરવાનું ક્યારેય ચુકે નહિ, સોશિયલ મીડિયામાં પણ ગરબાના ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ઘણા લોકો એવા પણ હોય છે જે ગરબા More..

Navratri Celebration ખબર

Navratri : ગરબા રસિકો જલ્દી વાંચી લો…! બસ આટલા જ વાગ્યા સુધી ઘૂમી શકશો ગરબે, નહિ તો…

રાજ્યમાં નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર પર મોડી રાતે આટલા વાગ્યા સુધીની સરકારે આપી મંજૂરી નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે સરકારે પણ નવરાત્રિ મામલે મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા મંજૂરી આપી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગરબા રમવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી More..

Navratri Celebration

નવરાત્રી દરમિયાન આટલું કરો, પછી જુઓ તમારી તિજોરી ધનથી છલોછલ થશે- સરળ અને સાચો ઉપાય

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. પરંતુ આસો મહિનાની નવરાત્રીનું કંઈક મહત્વ જ અલગ છે. નવરાત્રી દરમિયાન માતાજીના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ પર્વ ધ્યાન, સાધના, જપ અને પૂજન દ્વારા આત્મિક શક્તિ વિકાસ માટે પ્રખ્યાત છે.ભક્તો વિધિ-વિધાનથી પૂજા કરવાની એસ્થે મનોકામનાના અનુસાર દેવીભાગવત પૂરાણ મંત્રોનો જપ કરવામાં આવશે તો તમારી મનોકામના પૂર્ણ થશે. આવો More..

Navratri Celebration

કેમ મનાવવામાં આવે છે નવરાત્રી ? જાણો તેની પાછળની પૌરાણિક કથાઓ

નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભક્તો નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિમાં લીન થઇ જશે. તો બીજી તરફ ખૈલૈયાનો પણ ગરબા રમવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આગામી રવિવારથી નવરાત્રીનો શુભારંભ થશે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રી કેમ મનાવવામાં આવે છે. નવરાત્રી પાછળ 2 પૌરાણિક કથા છે. એવો જાણીએ More..

Navratri Celebration

નવરાત્રી સ્પેશિયલ ટોપ 10 ગરબા જેને સાંભળીને મન ગરબાના તાલે ઝૂમી ઉઠશે

નવરાત્રીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આપણા બધાના જ મનમાં ગરબાઓ ગુંજવાના શરુ થઇ ગયા હશે. મોટાભાગના લોકોની નવરાત્રીમાં પહેરવા માટેના ચણિયાચોળી અને કેડિયાની શોપિંગ પણ થઇ ચુકી હશે અને કેટલાક લોકો એવા પણ હશે જેમને હવે શોપિંગ કરવાનું યાદ આવ્યું હશે. નવરાત્રી એટલે માતાજીની આરાધના કરવાનો તહેવાર, જે વિશ્વનો સૌથી More..

Navratri Celebration

નવરાત્રીના 9 દિવસો સાથે 9 દેવીના રૂપોનું અલગ-અલગ છે મહત્વ, જાણો અહીં ક્લિક કરીને

આસો મહિનામાં આવનાર શરદીય નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. હિન્દૂ ધર્મમાં નવરાત્રીનું અનોખું જ મહત્વ હોય છે. આ તહેવાર દરમ્યાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ સાથે જોડાયેલી પ્રચલિત કથા દુર્ગા માતાના મહિસાસૂરનો વધ કરવાની છે. નવરાત્રી પછીના દિવસે દશેરા આવે છે. નવરાત્રીના દરેક દિવસે More..

Navratri Celebration

ભારતનું એક અનોખુ મંદિર: વર્ષમાં ફક્ત 5 કલાક માટે જ ખુલે છે, ઘી વગર માતાજીના આ મંદિરમાં પ્રગટે છે નવરાત્રીના નવ દિવસ દીવો

આમ જોવા જઈએ તો ભારતમાં એવા ઘણા મંદિરો આવેલા છે, જે અનેક રહસ્યોથી ભરેલા છે. આ રહસ્યોને લીધે આ મંદિરો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કેટલાક મંદિરો તેમના અનન્ય સ્થાપત્ય માટે જાણીતા છે, જ્યારે કેટલાક મંદિરો અહીં બનતી વિચિત્ર ઘટનાઓને કારણે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. આજે અમે તમને આવા જ એક More..