આરપાર દેખાય તેવા બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસમાં ઉર્ફી જાવેદે બધી શરમની હદ પાર કરી, તસવીરો જોઇ ભડક્યા યુઝર્સ

બિગબોસ ઓટીટીથી મશહૂર થયેલી અદાકારા ઉર્ફી જાવેદને થોડીવાર પહેલા જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ઉર્ફી એરપોર્ટ પર ટ્રાંસપરન્ટ ડ્રેસમાં સ્પોટ થઇ હતી. ઓલ બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસમાં ઉર્ફીનો બોલ્ડ…

સ્વ. મણિરાજ બારોટની દીકરીઓના લગ્નમાં ગુજરાતી કલાકારોનો જમાવડો, કિંજલ દવે, ગીતાબેન રબારી અને ઉર્વશી રાદડિયાએ આપી હાજરી

ગુજરાતીને ત્યાં કોઈપણ લગ્ન પ્રસંગ હોય કે પછી ગરબા પ્રસંગ હોય, એક ગીત હંમેશા વાગતું હોય છે અને લોકોને ઝુમાવતું હોય છે, આ ગીત છે “સનેડો” માત્ર ગુજરાતમાં જ નહીં…

ખુશખબરી : કપૂર ખાનદાનમાં ગુંજી કિલકારીઓ, પોસ્ટ શેર કરતા બેબી ગર્લનું નામ પણ જણાવ્યું….

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવાહ અને તેની પત્ની અંતરા મોતીવાલા બાળકીના માતા-પિતા બન્યા છે. ઓગસ્ટ 2021માં અંતરાની બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે…

એક સમયે જય અને વીરુ તરીકે ઓળખાતા જય ભાનુશાળી અને વિશાલ વચ્ચે થયો જોરદાર ઝઘડો, બહેન પર એવું કહ્યુ કે…

સલમાન ખાન સ્ટારર ટીવી રિયાલિટી શો “બિગબોસ” કોન્ટ્રોવર્શિયલ શો છે. બિગબોસ હાઉસમાં રોજ કોઇના કોઇ કારણસર હંગામો થતો રહે છે. બિગબોસનો એપિસોડ ખૂબ જ હંગામેદાર રહેવાનો છે. સોમવારના રોજ ઘરમાં…

EXCLUSIVE: ઉર્વશી રૌતેલા બની ગાંધીનગરની મહેમાન, મચાવી ધૂમ, એક ઝલક જોવા ઉમટી પડ્યા લોકોના ટોળા, કાતિલ અદાઓ જોઈને ચાહકો પણ ભાન ભૂલ્યા

બોલીવુડના સિતારાઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બોલીવુડના ઘણા સિતારાઓ ગુજરાતની અંદર શૂટિંગ માટે, ફરવા માટે કે કોઈ બ્રાન્ડના ઓપનિંગની અંદર આવતા હોય છે. ત્યારે ગઈકાલે બોલીવુડની ખ્યાતનામ…

Kapil Sharma Showના ચંદુની પત્ની છે ગ્લેમરસ, કેમેરાથી રહે છે દૂર

કપિલ શર્મા શોના તમામ પાત્રો ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવે છે અને તે બધાની પોતાની વિશાળ ફેન ફોલોઈંગ છે. ચંદુ ચાય વાલેના રોલમાં અભિનેતા ચંદન પ્રભાકરે પણ બધાને પ્રભાવિત કર્યા…

બિગબોસની નિક્કી તંબોલીએ બ્રા વગર જ એવી એવી તસવીરો ખેંચાવી કે જોતા જ ફેન્સ પાગલ થઇ ગયા

ઉર્ફી જાવેદ પછી બિગબોસની વધુ એક અભિનેત્રીએ બધી હદ પાર કરી દીધી, બ્રા પહેર્યા વગર જ… જુઓ PHOTOS ‘ખતરોં કે ખિલાડી 11’ અને ‘બિગબોસ’માં જોવા મળેલી નિક્કી તંબોલી ઘણીવાર તેની…

‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કરના પરિવારના આ ખાસ સભ્યનું થયુ નિધન, રડતા રડતા દુ:ખ કર્યુ વ્યક્ત

ટીવી ધારાવાહિત ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચુકેલી અભિનેત્રી દીપિકા કક્કર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દીપિકાએ રડતાં રડતાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. દીપિકા અને શોએબ ઈબ્રાહિમે તેમના…