મનોરંજન

બિગબોસની નિક્કી તંબોલીએ બ્રા વગર જ એવી એવી તસવીરો ખેંચાવી કે જોતા જ ફેન્સ પાગલ થઇ ગયા

ઉર્ફી જાવેદ પછી બિગબોસની વધુ એક અભિનેત્રીએ બધી હદ પાર કરી દીધી, બ્રા પહેર્યા વગર જ… જુઓ PHOTOS

‘ખતરોં કે ખિલાડી 11’ અને ‘બિગબોસ’માં જોવા મળેલી નિક્કી તંબોલી ઘણીવાર તેની ફેશન સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચી લેતી હોય છે. ‘બિગબોસ 14’નો ભાગ રહી ચૂકેલી નિક્કી તંબોલી તેની સ્ટાઇલ અને ગ્લેમરસ ફિગર માટે જાણીતી છે. નિક્કી અવારનવાર તેના સોશિયલ મીડિયા પેજ પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by (@nikki_tamboli_instaclub)

થોડા સમય પહેલા જ નિક્કીએ એક તસવીર શેર કરી હતી જેને જોઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલેબ્સ પણ દંગ રહી ગયા હતા. નિક્કીએ આ ફોટોશૂટ માત્ર બ્લેઝર પહેરીને કરાવ્યું હતું. ‘બિગબોસ 14’માં શોનો હિસ્સો રહી ચૂકેલી નિક્કી તંબોલી આ રિયાલિટી શો પછી ખૂબ જ લોકપ્રિય બની હતી. શોના ફિનાલેમાં પહોંચેલી નિક્કી ‘બિગબોસ’ પછી પોતાની ગ્લેમરસ અને બોલ્ડ સ્ટાઈલ માટે ફેમસ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by (@nikki_tamboli_instaclub)

નિક્કી તેનું બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આવું જ એક બોલ્ડ ફોટોશૂટ નિક્કીએ મેગેઝીન કવર પેજ માટે કરાવ્યું છે જેમાં તેણે ચાહકોને જ નહીં પરંતુ સેલેબ્સને પણ ચોંકાવી દીધા હતા. નિક્કી તંબોલીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક સિઝલિંગ તસવીર શેર કરી છે જેમાં અભિનેત્રી માત્ર બ્લેઝરમાં જોવા મળી રહી છે. નિક્કીએ શર્ટલેસ બ્લેઝર સાથે પેન્ટ પહેર્યું છે. તેમજ વાળ સીધા રાખવામાં આવ્યા છે. તસવીરમાં નિક્કી બોસ વુમન જેવી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

ફોટોશૂટમાં નિક્કી તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે નિયોન પેન્ટસૂટ પહેર્યું છે. આ ફોટોશૂટ ‘ફિટલૂક મેગેઝીન’ના કવર પેજ માટે કરાવ્યું છે. તેણે આ તસવીર સાથે એક કેપ્શન પણ લખ્યું છે કે, “હું લોકપ્રિય છું એ મારી ભૂલ નથી અને એ મારી ભૂલ નથી કે તમે ઈર્ષા કરો છો.”

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી તંબોલીએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી અને ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ તે ‘બિગબોસ 15’ના શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. તેણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. તેણે ઘણી બધી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by LOKI (@loki_editzzz)

નિક્કીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘બિગ બોસ’નો ભાગ બન્યા બાદ નિક્કી પાસે કામની કોઈ કમી નથી. નિક્કી હાલમાં જ ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળી હતી. તેમજ તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે નિક્કી તંબોલી મૂળભૂત રીતે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં  કામ કરતી હોય છે. તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રીનું જાણીતું નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)