આરપાર દેખાય તેવા બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસમાં ઉર્ફી જાવેદે બધી શરમની હદ પાર કરી, તસવીરો જોઇ ભડક્યા યુઝર્સ

બિગબોસ ઓટીટીથી મશહૂર થયેલી અદાકારા ઉર્ફી જાવેદને થોડીવાર પહેલા જ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ઉર્ફી એરપોર્ટ પર ટ્રાંસપરન્ટ ડ્રેસમાં સ્પોટ થઇ હતી. ઓલ બ્લેક ટ્રાંસપરન્ટ ડ્રેસમાં ઉર્ફીનો બોલ્ડ લુક જોઇ બધાની આંખો ખુલ્લી રહી ગઇ હતી. ઉર્ફીની આ તસવીરોમાં તેની ઇનરવિયર પણ જોવા મળી રહી હતી. ઉર્ફી ઘણીવાર તેના બોલ્ડ ડ્રેસથી બધાની ઊંઘ ઉડાવતી રહે છે. તેની ફેશન સેંસ અવાર નવાર બધા વચ્ચે ચર્ચામાં રહેતી હોય છે. લોકો ઘણીવાર તેને ખરી-ખોટી પણ સંભળાવતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે.જણાવી દઇએ કે, ઉર્ફી આ પહેલા તેની બિકી તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી. ચાહકોએ તે તસવીર પર પણ ખૂબ રિએક્શન આપ્યુ હતુ. ઉર્ફી બિકી તસવીરોમાં તેનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)

Shah Jina