ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

‘ભલે એક જ દિવસ બાકી હોય જિંદગીનો, પણ જીવી લેવું છે…’ ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ આજે એટલે કે 27 જૂન રથયાત્રાના પાવન અવસર પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર…

વાઘના બચ્ચાને લાડ કરતા જોવા મળ્યા ગીતાબેન રબારી, સફારીની તસવીરો જોઇ યુઝર્સ પણ બોલી ઉઠ્યા- બે શેરની એક જ ફ્રેમમાં…

લોકસંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવનાર અને સમગ્ર ગુજરાતના દિલો પર રાજ કરનાર લોકગાયિકા ગીતાબેન રબારી જે કચ્છી કોયલ તરીકે ફેમસ છે, તે આજના સમયમાં માત્ર સંગીતમેળા સુધી જ સીમિત…

ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા વિષય સાથેની થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ છે, જેનું નામ છે ‘શુભચિંતક’. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના બેનર સોલ સૂત્ર હેઠળ નિર્મિત આ મલ્ટી-સ્ટારર ફિલ્મથી મરાઠી…

પાર્થિવ અને માનસી પારેખ ગોહિલની ‘શુભચિંતક’ – 30 જૂને રિલીઝ, પાર્થિવ ગોહિલે કહ્યું – “લોકોના હૃદયને સ્પર્શે છે આ કહાની”

સસ્પેન્સ, હ્યુમર અને ભાવનાનું પરફેક્ટ મિક્સ છે ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’, પાર્થિવ ગોહિલે કહ્યુ- “દરેક પ્રોજેક્ટ સાથે અમે એવી કહાનીઓ જણાવી રહ્યા છે જે ખરેખર મહત્વની છે…” નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ…

ગુજરાતી ફિલ્મ ‘સરપ્રાઈઝ’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

હવે માત્ર પરંપરાગત કહાનીઓ સિુધી સીમિત ન રહી ગુજરાતી સિનેમા નવા યુગની ફિલ્મો પણ લાવી રહ્યુ છે. આવી જ એક નવી ફિલ્મ આવી રહી છે “સરપ્રાઇઝ”…’સરપ્રાઇઝ’ મૂવી પર એક ગુજરાતી…

‘જય માતાજી લેટ્સ રોક’ મુવી જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, પૈસા વસૂલ થશે કે નહિ ? જાણો

જય માતા જી લેટ્સ રોક એક ગુજરાતી કોમેડી-ડ્રામા છે જે વૃદ્ધાવસ્થા અને કૌટુંબિક ગતિશીલતાના ખ્યાલને તાજગીભર્યો અને રમૂજી અભિગમ આપે છે. મનીષ સૈની દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક 80 વર્ષીય…

ગુજરાતી ફિલ્મોથી લઇ બોલીવુડ ફિલ્મોમાં જાનકી બોડીવાલાનો દબદબો, ‘શેતાન’ પછી જોવા મળશે રાણી મુખર્જીની ‘મર્દાની 3’માં

જાનકી બોડીવાલાનો બોલિવૂડમાં જબરદસ્ત કદમ, ‘શૈતાન’ પછી જોવા મળશે રાણી મુખર્જીની ‘મર્દાની 3’, નિભાવશે દમદાર પોલીસ ઓફિસરનું કેરેક્ટર 2014 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્દાની’માં, અભિનેત્રી રાણી મુખર્જીએ પોલીસની મજબૂત ભૂમિકા…

જીગ્નેશ કવિરાજ પરિવાર સાથે પહોંચ્યા MI ના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળવા, અમદાવાદમાં જોવા મળ્યો ક્રિકેટર અને ગુજરાતી કલાકારનો જલવો

ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ હાલમાં જ અમદાવાદની ITC નર્મદા હોટલ પરિવાર સાથે પહોંચ્યા હતા, તેઓએ હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી જેની તસવીરો અને વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર…

error: Unable To Copy Protected Content!