અજબગજબ

OMG: ચીનની નદીમાં જોવા મળ્યો 65 ફૂટનો રાક્ષસ, પરંતુ સચ્ચાઈ જાણીને થઇ જશો હેરાન

ઘણી વાર એવા જીવજંતુઓ જોવા મળે છે કે, જેને જોઈને પણ માણસ ડરી જાય છે. હાલમાં ચીનના સોશિયલ મીડીયમ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વિડીયોમાં ચીનની યાંગ્તજી નદીમાં રહસ્યમય કાલા કલરનું અજીબ પ્રકારનું ક્રિએચર જોવા મળ્યું હતું. આ પહેલા એક માછલીની ખબર પણ સામે આવી હતી.જે સામાન્ય માછલી કરતા અલગ જોવા મળી હતી. ત્યારે આ જીવ જોવા મળ્યો છે જેને પાણીનો રાક્ષ કહેવામાં આવી રહ્યો છે. આ વિડીયો હાલ બબાલ મચાવી મૂકી છે.

આ વીડિયોને જોઈને લોકો અજબ-ગજબ વાતો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં આ પ્રકારના ક્રિએચરને ‘પાણી નો રાક્ષસ’ કહેવામાં આવે છે. જાણકારી અનુસાર, હુબઈ પ્રાંતના થ્રિ જોર્જે ડેમની લહેરો વચ્ચે આ ક્રિએચર નજરે આવ્યું હતું. તેની લંબાઈ 65 ફોટા બતાવવામાં આવી રહી હતી. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું છે કે, પ્રદુષણમાં વધારે થવાને કારણે આનો જન્મ થયો છે, તો બીજા લોકોએ આને એક પૌરાણિક રાક્ષસ બતાવ્યો છે. તો ઘણા લોકાઓએ સાપ હોવાનું અનુમાન લગાવ્યું છે.

જયારે આ જીવને પાણીની બહાર કાઢવામાં આવ્યો ત્યારે લોકો હેરાન થઇ ગયા હતા., કારણકે આ પ્રકારનો જીવ કોઈએ ક્યારે પણ જોયો ના હતો. જયારે આને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે 65 ફૂટની મોટી એરબેગ નીકળી હતી. એક કામ કરવાવાળાને એક ટ્યૂબિંગનો મોટો ટુકડો મળ્યો હતો. જે એક શિપયાર્ડથી છોડવામાં આવ્યો હતો.જેને લોકો પાણીનો રાક્ષ સમજતા હતા તે એક એરબેગ હતી. જેને લોકો જલ્દી જ ડિસ્પોઝ કરી દેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.