મનોરંજન

10 PHOTOS: પોતાના લગ્નમાં કંઈક આવા દેખાતા અનિલ કપૂર, બીજા 5 સ્ટાર્સને જોઈને નવાઈ લાગશે કે

બૉલીવુડ ઘણા એવા સ્ટાર્સે છે જેને ફિલ્મમાં આવતા પહેલા જ લગ્ન કરી લીધા હતા. તો ઘણા લોકોને જીવનસાથીની પસંદગી ફિલ્મના શૂટિંગ દરમિયાન કરી હતી.

બોલીવુડના ઘણા એક્ટરોએ તેની પસંદગીની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આજે અમે તમને બોલિવુડના એવા સુપરસ્ટાર્સના લગ્નની તસ્વીર દેખાડીશું કે, જેને જોઈને તમે પણ ચોંકી ઉઠશો.

આવો જોઈએ કેવા દેખાય છે એક્ટર લગ્ન સમયે

Image Source

અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને જ્યાની પ્રેમ કહાની પણ એક ફિલ્મના સેટ પર શરૂ થઇ હતી. જ્યાએ જણાવ્યું હતું કે, તેને પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. જ્યારે 1970માં અમિતાભને પહેલી વાર પુણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોયા હતા. અમિતાભની પર્સનાલિટી જ્યાંને ઘણી પસંદ આવી ગઈ હતી. જ્યા જયારે અમિતાભના પ્રેમમાં પડી ત્યારે અમિતાભ સંઘર્ષ કરી રહ્યા હતા જયારે જ્યા સ્ટાર બની ગઈ હતી. આ યાદ બંનેની મુલાકાત ‘ગુડ્ડી’ના સેટ પર થઇ હતી. આ બાદ બંને સારા મિત્ર બન્યા હતા બાદમાં પ્રેમ થઇ ગયો હતો. બંનેના પરિવારે આ સંબંધને મંજૂરી આપી દીધી હતી. 3 જૂન 1973માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

Image Source

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા હતા. અમિતાભની પહેલી પત્ની પ્રકાશ કૌર હતી. ધર્મેન્દ્રએ બૉલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા 1954માં પ્રકાશ સાથે લગ્ન કર્યા હતા. આ બાદ તેને ચાર બાળકો થયા હતા. આ બાદ તેને હેમા માલિની સાથે પ્રેમ થઇ ગયો હતો. ધર્મેન્દ્રને હેમા માલિની સાથે પ્રેમ થઇ જતા 1979 માં પ્રકાશને છૂટાછેડા દીધા વગર જ હેમા સાથે લગ્ન કરી લીધા હતા.

Image Source

શાહરુખ ખાન

શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી કોઈ ફિલ્મથી ઓછી નથી. બંને એકબીજાને મેળવવા માટે ખુબ જ મહેનત કરી હતી ત્યારબાદ તેના પ્રેમની જીત થઇ હતી. બંનેની પહેલી મુલાકાત 1984માં એક કોમન ફ્રેન્ડ દ્વારા પાર્ટીમાં થઇ હતી. શાહરુખ ખાનની જયારે મુલાકાત થઇ ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી. શાહરુખ ખાન અને ગૌરીના માતા-પિતાને ઈમ્પ્રેસ કરવા માટે પાંચ વર્ષ સુધી હિન્દૂ હોવાનું નાટક કર્યું હતું. શાહરૂખે ગૌરીને મેળવવા માટે તેનું નામ પણ બદલી નાખ્યું હતું. બંનેએ 25 ઓક્ટોબર 1991માં લગ્ન કરી લીધા હતા.

Image Source

અનિલ કપૂર

અનિલ કપૂરની પત્ની સુનિતાએ દરેક મુશ્કેલીમાં સાથ આપ્યો હતો. અનિલ કપૂરે ફિલ્મમાં આવ્યા બાદ જ સુનીતા સાથે લગ્ન કરી લીધા હતા. બોલીવુડમાં ફિલ્મમાં કામ કરતા-કરતા અનિલ કપૂરનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયું હતું.પરંતુ સુનિતાએ હંમેશા સાથ આપ્યો હતો. 2 વર્ષ પહેલા સુનિતા અને અનિલે ટેવની પુત્રી સોનમ કપૂરના લગ્ન પક કરાવી લીધા હતા.

શત્રુઘ્ના સિંહા

Image Source

શત્રુઘ્ના સિંહાની પત્નીનુ નામ પૂનમ સિંહા છે. પૂનમેં તેની અને શત્રુઘ્નાની લવ સ્ટોટિ જણાવતા જણાવ્યું હતું કે, અમે બંને ટ્રેનથી પટનાથી મુંબઈ જઈ રહ્યા હતા. પૂનમ તેના કોઈ સગાના લગ્નમાં હાજરી આપવા જઈ રહી હતી. તો શત્રુઘ્નાએ FTII પુનામાં ભણવા માટે જઈ રહ્યા હતા. પૂનમ અને શત્રુઘ્ના અને સીટ સામે-સામે આવી હતી. અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી. બંનેએ એકબીજાને 9 જુલાઈ 1980માં લગ્ન કરી લીધા હતા.

સૈફ અલી ખાન

Image Source

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે હાલ તો અલગ થઇ ગયા છે. સૈફ અલી ખાનના જયારે લગ્ન કરવામાં આવ્યા ત્યારે અમૃતા સ્ટાર બની ગઈ હતી જયારે સૈફ સંઘર્ષ કરી રહ્યા હતા. સૈફ અલી ખાને 12 વર્ષ નાની અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.