વડોદરાના ઘૃણાલી પટેલના બ્રેઈન ડેડ બાદ લેવાયો અંગદાનનો નિર્ણય, 5 લોકોને તેમના અંગોથી મળશે એક નવું જીવન ! ધન્ય છે પરિવારના નિર્ણયને !!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનનો ઘણા મામલાઓ સામે આવ્યા છે, જેના કારણે ઘણા લોકોને નવજીવન પણ મળ્યું છે. અંગદાનને લઈને દેશમાં મોટી જાગૃતિ આવે છે અને તેમાં પણ ગુજરાતમાંથી આવતી…

અહિલ્યાનું શરીર તો શ્રાપથી પથ્થર થયું, પરંતુ આ વ્યક્તિનું શરીર આ દુર્લભ બીમારીથી થઇ રહ્યું છે પથ્થર, તસવીરો જોઈને હેરાન રહી જશો

આપણે બધાએ અહિલ્યાની વાર્તા તો સાંભળી હશે જેમને ઋષિ ગૌતમે આપેલા શ્રાપના કારણે પથ્થર બની ગયા હતા. જેના બાદ ભગવાન શ્રી રામે તેમને એ શ્રાપમાંથી મુક્ત કર્યા હતા. આ વાત…

એક એવા શિક્ષક જેમના નિવૃત્ત થવા ઉપર આખું ગામ ભાવુક થયું, હાથી ઉપર બેસાડી, વરઘોડો કાઢીને આપી અનોખી વિદાય, જુઓ વીડિયો

શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા, આ વાક્ય આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, શિક્ષકને આપણે ત્યાં ખુબ જ પૂજનીય માનવામાં આવે છે, શિક્ષક પોતાનું આખું જીવન વિધાર્થીઓ માટે સમર્પિત કરી દેતા…

એક તરફ ઘરમાં દીકરીનો જન્મ થયો અને બીજી તરફ ઘરમાંથી ઉઠી 3-3 અર્થીઓ, માસુમનો ચહેરો જોવો પણ નસીબ ના થયો, ઘટના જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

દુઃખદ: એક બાજુ ઘરમાં દીકરીનો જન્મ થયો અને બીજી બાજુ એક જ પરિવારમાંથી ઉઠી 4-4 અર્થી, લાશ જોતા જ આખું ગામ હીબકે ચડ્યું દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘણી બધી…

ટીવીના સૌથી લોકપ્રિય કપલ આમિર અને સંજીદાના 9 વર્ષના સંબંધોનો આવી ગયો અંત, છૂટાછેડાના સમાચાર સાંભળીને ચાહકોના દિલ તૂટ્યા

એન્ટરટેટમેન્ટની દુનિયા ખુબ જ રંગીન છે, અહીંયા કોનો સંબંધ કોની જોડે જોડાઈ જાય તે કોઈ નથી જાણતું, ઘણા સંબંધો લગ્નમાં પણ પરિણમે છે, તો ઘણા કપલ એવા પણ હોય છે…

વિરાટ કોહલીની દીકરી વામિકાએ પહેલીવાર કહ્યું ‘મમ્મી’, અનુષ્કા થઇ ગઈ એટલી ખુશ કે શેર કર્યો વીડિયો, સાંભળો કેટલો ક્યૂટ છે અવાજ

ભારતીય ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલી હાલમાં પોતાની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે સાઉથ આફ્રિકામાં છે. નવા વર્ષની ઉજવણી પણ તેમને આફ્રિકામાં જ કરી. ભારતીય ટીમ હાલમાં…

આપણા દેશની આ તે કેવી દશા ? પીવાના પાણી માટે આ મહિલાઓ રોજ મૃત્યુ સાથે ભીડે છે બાથ, વીડિયો જોઈને તમે પણ રડી ઉઠશો

આજે આપણો દેશ ડીઝીટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે, શહેરોથી લઈને ગામડા સુધી વિકાસ થતો જોવા મળી રહ્યો છે, પરંતુ આપણા દેશમાં ઘણા એવા સ્થળો છે જે આજે પણ…

આ કાકાએ તો ભારે કરી, એક બે નહિ પરંતુ 11 વાર લઇ લીધી કોરોનાની વેક્સિન, 12મી વખત પણ ડોઝ લેવા ગયા અને આ રીતે ફૂટ્યો ભાંડો

છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસ આખી દુનિયાને હેરાન કરી રહ્યો છે, વાયરસથી બચવા માટે દુનિયાભરમાં વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મોટાભાગના લોકોએ વેક્સિનમાં બંને ડોઝ પણ લઇ…