વડોદરાના 14 અને 16 વર્ષના બાળકો સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે કરશે પ્રયાણ, સુરતમાં લેવા જઈ રહ્યા છે દીક્ષા

ઘણા લોકો એવા હોય છે જેમને સંસારમાં મોહ ઉડી જવાના કારણે તે આધ્યાત્મ તરફ પ્રયાણ કરે છે, અને દીક્ષા લેતા હોય છે. ખાસ કરીને જૈન ધર્મની અંદર નાની ઉંમરના બાળકો…

ગર્ભવતી મહિલા માટે ભારતીય સેના બની ભગવાન: ધોધમાર હિમવર્ષા વચ્ચે 6.5 કી.મી. સુધી મહિલાને સ્ટ્રેચર ઉપર ઊંચકીને પહોંચાડી હોસ્પિટલ, જુઓ વીડિયો

દરેક ભારતીયને ભારતીય સેના ઉપર ગર્વ છે. ભારતીય સેનાએ દેશની રક્ષા કરવા સાથે સાથે બીજા પણ ઘણા એવા કામ કરે છે જેના કારણે દેશવાસીઓ પણ દિલથી તેમને સલામ કરે છે….

બંધ કરી દેવામાં આવશે ‘નર્કનો દરવાજો’, છેલ્લા 50 વર્ષથી ભડભડ સળગી રહ્યો છે આ ખાડો, સરકાર દ્વારા આપવામાં આવ્યો આદેશ

તુર્કમેનિસ્તાનમાં છેલ્લા 50 વર્ષથી સળગતા ‘ગેટવે ટુ હેલ’ને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તુર્કમેનિસ્તાનના કાર્કુમ રણમાં સ્થિત આ 229 ફૂટ પહોળો અને 66 ફૂટ ઊંડો ખાડો મિથેન ગેસના લીકેજને…

જન્મ દિવસની ઉજવણી કરવી આ યુવકને પડી ભારે, મોઢા ઉપર ફોર્મ લગાવી અને જેવી જ મીણબત્તી સળગાવી કે આખો ચહેરો આગની લપેટોમાં…

દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માંગતો હોય છે અને એ દિવસને યાદગાર બનાવવા તેના મિત્રો પણ તેના માટે ખાસ આયોજનો પણ કરતા હોય છે, જેમાં કેક પણ લાવવામાં…

માતાજીના દર્શન કરવા ગયેલા પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો, એક જ પરિવારની પાંચ-પાંચ અર્થીઓ નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં ઘણા માસુમ લોકોના મોત નિપજ્યા છે, ઘણા એવા પણ કમકમાટી ભરેલા અકસ્માત સર્જાયા છે જેમાં આખા પરિવાર પણ હોમાઈ…

શિલ્પા શેટ્ટીને પોતાની બાહોમાં લઈને ઝૂમવા લાગ્યો ટેરેન્સ લુઈસ, હેરાન રહી ગઈ અભિનેત્રી, બાદશાહે આપ્યું આ રિએક્શન

ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2ના ગ્રાન્ડ ફિનાલે પૂર્ણ થયો છે અને દેશને એક નવી વિજેતા પણ મળી ચુકી છે. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર -2નું ટાઇટલ પુણેની રહેવાસી સૌમ્યા કાંબલેએ જીત્યું છે. પરંતુ…

ઝરણાની નીચે બોટનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસીઓ ત્યારે જ પહાડની એક ચટ્ટાન તૂટીને બોટ ઉપર પડી, 10 લોકોના મોત

આજે જમાનો ખુબ જ આગળ વધી ગયો છે, ટેક્નોલોજી પણ ઘણી આગળ વધી ગઈ છે, પરંતુ હજુ સુધી માણસનું મૃત્યુ અને જીવન ઈશ્વરના હાથમાં જ છે. કાળ કોને આવીને ક્યારે…

પંચતત્વમાં વિલીન થયો મહેશ બાબુના મોટા ભાઈનો પાર્થિવ દેહ, અંતિમ વિધિનો નજારો જોઈને તમારી આંખોના આંસુ પણ છલકાઈ ઉઠશે

સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર ગત રોજ આવ્યા. સાઉથના સુપર સ્ટાર તરીકે જાણીતા અભિનેતા મહેશ બાબુના મોટાભાઈ રમેશ બાબુનું નિધન થયું, જેનો શોક ઇન્ડસ્ટ્રીમાં ફરી વળ્યો. રવિવારે મહેશ…