ખબર

ભાઈ હોવા છતાં પણ ચાર બહેનોએ આપવો પડ્યો પિતાની અર્થીને કાંધો, અંતિમ સંસ્કારમાં ભાઈને ભટકવા પણ ના દીધો

4 બહેનોએ પિતાની અર્થીને આપ્યો કાંધો, અંતિમ સંસ્કારમાં ભાઈને ભટકવા પણ ના દીધો, જાણો કેમ ? આપણા હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર આજે પણ ઘણા એવા કામો છે જે માત્ર દીકરાઓ જ કરી શકે છે. પરંતુ આજના આધુનિક જમાનામાં ઘણા પરિવારોમાં આ પરંપરાઓ તોડી અને આગળ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો યુપીના ઝાંસીમાંથી More..

ખબર

જાણો કેમ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કર્યા સુરતની હોસ્પિટલના વખાણ ? ટ્વીટ કરીને શેર કર્યો શાનદાર વીડિયો, તમે પણ જુઓ

સમગ્ર દેશની અંદર કોરોના મહામારીની અસર ખુબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના દિવસે દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન ઓક્સિજન અને બેડની ખોટ પણ હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. આ મહામારીના સમયમાં ઘણી હોસ્પિટલો દ્વારા દર્દીઓ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટેના સુંદર કર્યો પણ કરવામાં આવે છે. જેની ઘણી તસવીરો More..

ખેલ જગત

ચેતન સાકરીયા જ નહીં, આ ગુજરાતી ફાસ્ટ બોલરની સફર પણ છે ખુબ જ રોચક, પોતાની મહેનતથી આજે IPL 2021માં પર્પલ કેપનો છે હકદાર

IPLનો રંગ આખી દુનિયાની અંદર છવાઈ ગયો છે, કે તરફ કોરોનાના કારણે લાગેલી પાબંધીઓમાં લોકો જયારે ઘરે બેઠા છે, ત્યારે આઇપીએલ દ્વારા તે ઘરે બેઠા મનોરંજન માણી રહ્યા છે. આઈપીએલમાં ઘણા બધા ગુજરાતી ખેલાડીઓ ઝળક્યા છે. જેમાં ચેતન સાકરીયાએ આ વર્ષે ડેબ્યુ કરવાની સાથે જ તે છવાઈ ગયો છે. ગઈકાલે ચેન્નાઇ અને આરસીબી વચ્ચે યોજાયેલા More..

ખબર

જેતલસરમાં આ પરિવાર ઉપર કાળ બનીને આવ્યો કોરોના: ત્રણ જ દિવસમાં 5 સભ્યોમાંથી 4 સભ્યોને ભરખી ગયો કોરોના

કોરોનાની બીજી લહેર આખા દેશની અંદર ખુબ જ ઘાતક બની રહી છે. દેશભરમાં લાખો લોકો તેનાથી સંક્રમિત બન્યા છે, તો હજારો લોકોએ પ્રાણ પણ ગુમાવ્યા છે. ઘણા પરિવારના સદસ્યોને આ કાળમુખો કોરોના ભરખી ગયો છે, તો ઘણા કિસ્સાઓમાં આખો પરિવાર જ આ કોરોનાના કારણે નષ્ટ થઇ ગયો છે. આવી જ એક ખબર જેતલસરના જેતપુર ગામમાંથી More..

ખબર

બ્રેકીંગ: કોરોના મુદ્દે નરેન્દ્ર મોદી આવ્યા એક્શનમાં, ધડાધડ લીધો આ મોટો નિર્ણય

સમગ્ર દેશની અંદર કોરોના વાયરસ મોટી ચિંતાનો વિષય બન્યો છે, કોરોનાના કારણે લખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે તો હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન હોસ્પિટલમાં પણ સારવાર માટે બેડ ખાલી નથી, તો ઓક્સિજનની પણ ખોટ પડી રહી છે, ત્યારે આ બાબતે પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવી ગયા છે. પીએમ મોદીએ ઓક્સિજન More..

ખબર

ભારતને આ વસ્તુની ખુબ જ જરૂરત છે એવામાં અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે આ સમયે સામાન્ય માણસથી લઈને તંત્ર પણ ચિંતામાં છે. કોરોનાના સંકટમાં ભારતે ઘણા દેશોને મદદ કરી છે. અમેરિકાને પણ ગયા વર્ષે હાઈડ્રોકસિકલોરોક્વિનનો જથ્થો મોકલાવ્યો હતો પરંતુ આજે જયારે ભારતને અમેરિકાની જરૂર છે ત્યાર અમેરિકાએ હાથ ઊંચા કરી દીધા છે. ભારત દ્વારા અમેરિકા પાસે More..

ખબર

ભરૂચમાં દીકરાને જન્મ આપ્યાના 13 દિવસ બાદ જ કોરોના માતાને ભરખી ગયો, માત્ર 4 જ કલાક દીકરા સાથે વિતાવ્યા

કોરોના મહામારીના એક પછી એક ભયાનક દૃશ્યો સામે આવી રહ્યા છે, ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજન આ કાળમુખા કોરોનાના કારણે ગુમાવ્યો છે. ત્યારે ભરૂચ શહેરમાંથી જ એક એવો કમકમાટી ભરેલો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના અને કોંગ્રેસના યુવા કાર્યકર નિખીલ શાહની પત્ની ભદ્રીશાએ 13 દિવસ પહેલા જ દીકરાને જન્મ આપ્યો હતો. More..

ખબર

હાઈકૉર્ટનું રૌદ્ર રૂપ આવ્યું સામે, સપ્લાય રોકવા વાળાને લટકાવી દેવાની વાત કરી,જાણો બીજું શું કહ્યું

કોરોનાનો વધી રહેલો વ્યાપ સામાન્ય માણસથી લઈને તંત્ર માટે પણ ખુબ જ ચિંતાજનક બની ગયો છે. દેશભરમાં ઘણી બધી જગ્યાએ ઓક્સિજનની ખોટ વર્તાઈ રહી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં સતત પાંચમા દિવસે  પણ ઓક્સિજનની અછત વરતાઈ રહી છે. તો આ બાબતે ઓક્સિજન સપ્લાયને લઈને દિલ્હી હાઈકોર્ટ લાલચોળ છે. દિલ્હી હાઈકોર્ટે દ્વારા આજે શનિવારના રોજ કહેવામાં આવ્યું More..