અનિલ કપૂરે દર વર્ષની જેમ આ વખતે પણ બૉલીવુડ સેલિબ્રિટી અને ફેમિલી માટે દિવાળી પાર્ટી આપી હતી. રવિવારે 27 ઓક્ટોબર રાત્રે અનિલ કપૂરે પોતાના ઘરે બધાને જોરદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અનિલ કપૂરની લાડલી સોનમ કપૂર તથા જમાઈ આનંદ આહુજાએ લોકોને મીઠાઈ ખવડાવી હતી.
અનિલ કપૂરની પાર્ટીમાં શાહરુખ ખાન, શાહિદ કપૂર, સૈફ અલી ખાન-કરિના-કરિશ્મા કપૂર, શ્રદ્ધા કપૂર, એકતા કપૂર, વિરાટ કોહલી-અનુષ્કા શર્મા સહિતના સ્ટાર્સ જોવા મળ્યાં હતાં.
Jhanvi Kapoor
Anil Kapoor with sweets
Anil Kapoor, Sonam Kapoor and Anand Ahuja
Malaika Arora
Arjun Kapoor
Virat Kohli and Anushka Sharma
Sara Ali Khan
Bebo Kareena Kapoor Khan
Mira Rajput and Shahid Kapoor
Sonam Kapoor and Aanand Ahuja
Karishma Kapoor, Saif Ali Khan and Kareena Kapoor Khan
Sanjay Kapoor and Shanaya Kapoor
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.