ફિલ્મી દુનિયા

રિયાલિટી શો કેટલો નકલી હોય છે તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે ‘ઇન્ડિયન આઇડલ’, TRP વધારવા માટે કરે છે કંઈક આવા કામ

આજે આપણે કઈ હદે છેતરાતા હોય છે તેનું ઉદાહરણ છે રિયાલિટી શો. રિયાલિટી શોની ટીઆરપી વધારવા માટે શોને કંઈ હદ સુધી લઇ જવામાં આવે છે. આવું જ કંઈક હાલમાં સામે આવ્યું છે.  હાલમાં  જે થયું છે તે જોઈને તમને રિયાલિટી શો પરથી પણ વિશ્વાસ ઉઠી જશે.

‘ઇન્ડિયન આઇડલ-11’ કહેવામાં તો સીંગીગ રિયાલિટી શો છે. પરંતુ અહીં સ્પર્ધકો સ્ટેજ પર આવીને ગાવા સિવાય પણ ઘણું બધું કરે છે. જેમ કે ઓન સ્ટેજ પ્રપોઝ કરવાનું, સ્પર્ધક અને ફેમિલી ઈમોશનલ થઇ જાય છે. પરંતુ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-11’એ ટીઆરપીના ચક્કરમાં જે નવા-નવા રેકોર્ડ બનાવાય છે તે ખરેખર મુશ્કેલ છે.

આ શોની ટીઆરપી વધારવા માટે નેહા અને આદિત્ય નારાયણના લગ્ન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ શોનું આગામી 20 ફેબ્રુઆરીએ ફાઇનલ છે. આ પહેલા મેકર્સ આ શોની ટીઆરપી હાંસિલ કરવા માટે જોરદાર પ્રયાસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by officialTeamNehaKakkar (@official.teamnehakakkar) on

આ લગ્નને ટીઆરપી સ્ટન્ટ કહેવામાં કેમ આવી રહ્યા છે ? ખુદ આદિત્ય નારાયણના પિતા અને  સિંગર ઉદિત નારાયણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. ઉદિત નારાયણને જયારે લગ્ન અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને કહ્યું હતું કે, આ એક ટીઆરપી વધારવા માટેનો ખેલ છે.

 

View this post on Instagram

 

A post shared by officialTeamNehaKakkar (@official.teamnehakakkar) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.