ખબર ફિલ્મી દુનિયા

સલમાન ખાનના સૌથી નજીકના ભાઈનું 38 વર્ષની ઉંમરે નિધન, ૐ શાંતિ

સમગ્ર દેશમાં જયારે લોકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અભિનેતા સલમાન ખાનના ઘરેથી દુઃખના સમાચાર આવ્યા છે. સલમાનના સૌથી નજીકના ભાઈનું 3માત્ર 8 વર્ષની વયે નિધન થયું હોવાના કારણે સલમાન ખાન પણ ઊંડા દુઃખમાં પહોંચી ગયો છે.

Image Source

મળતી માહિતી પ્રમાણે સલમાનના કાકાનો છોકરો અબ્દુલ્લા ખાનનું નિધન થયું છે. અબ્દુલ્લા ખાન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, મળતી માહિતી પ્રમાણે અબ્દુલ્લાના ફેફડાની અંદર સંક્ર્મણ હતું, અને તેને બે દિવસ પહેલા જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. અબ્દુલ્લાના દેહાંત થવાના સમાચાર માલ્ટા જ સલમાનનો પરિવાર ઘેર શોકમાં ચાલી ગયો હતો.

અબ્દુલ્લા ખાનના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડીયમ એક પોસ્ટ પણ લાહી હતી જેમાં તેને ઘણા ભાવુક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેના પરથી જ કલ્પી શકાય છે કે સલમાનને તેના મૃત્યુ ઉપર કેટલું દુઃખ પહોંચ્યું હશે.

 

View this post on Instagram

 

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

સલમાન ખાને પોતાના ટ્વીટર ઉપર એક પોસ્ટ કરી પોતાની સાથે અબ્દુલ્લાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેને લખ્યું હતું કે “હું સદાય તને પ્રેમ કરતો રહીશ.”  અબ્દુલ્લા ખાન એક બોડી બિલ્ડર હતો સાથે સલમાનના સૌથી નજીકમાં તે હતો. સ્લ્મમાંનો તેની સાથે સંબંધ પણ ખાસ હતો. અબ્દુલ્લા અને સલમાને બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ પણ સાથે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy) on

સલમાન સિવાય પણ બીજા કેટલાક ફિલ્મી સિતારાઓએ અબ્દુલ્લાના મૃત્યુ ઉપર શોક વ્યક્ત કર્યો છે. અભિનેત્રી જરીન ખાને પણ અબ્દુલ્લાનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો સાથે ઉર્દુમાં ભાવક સંદેશ પણ લખ્યો હતો. આ ઉપરાંત ડેજી શાહ દ્વારા પણ અબ્દુલ્લાનો ફોટો શેર કરીને લખવામાં આવ્યું હતું, “માઓ ખાસ મિત્ર, તને હંમેશા પ્રેમ કરતી રહીશ.”

Author: GujjuRocks Team