જાણવા જેવું દિલધડક સ્ટોરી નારી વિશે

આ ફોટોસ જોઈને તમને સમજાઈ જશે કે કેટલી દર્દનાક ક્ષણ હોય છે બાળકને જન્મ આપવો, જુવો Photos

મા બનવું એક મહિલા માટે સૌથી સુંદર અનુભવ હોય છે. જો કે, કોઈ જીવને જન્મ આપવો સહેલું કામ નથી હોતું. ગર્ભધારણથી બાળકને જન્મ આપવા સુધીની સફર થોડી મુશ્કેલ હોય છે અને આ સમયે મહિલાએ પોતાની સારી રીતે દેખભાળ કરવાની જરૂર રહે છે.

Image Source

પ્રસુતિના સમયે મહિલાને પીડા સહન કરવી પડે છે. પ્રસુતિની પીડાઓ અલગ અલગ મહિલાઓ માટે અલગ અલગ હોય છે. અમુક મહિલાઓને પ્રસવ પીડા માસિક ધર્મમાં થનારા દર્દ જેવી જ લાગે છે, જયારે અમુક માટે તે ખુબ વધારે હોય છે. પ્રસવ પીડા દરેક ગર્ભાવસ્થામાં અલગ હોય છે.

તમારી કોઈ મિત્રએ વધારે પીડાને સહન કર્યું છે તેટલી જ પીડા તમારે પણ સહન કરવી પડશે તેવું વિચારવું મૂર્ખતા છે. અમુક ડોકટરોનું કહેવું છે કે પ્રસવ પીડા વધારે તો માનસિક રૂપથી થાય છે.

Image Source

જો કે એ સાચું જ છે કે પ્રસુતિના દરમિયાન મહિલાને અસહ્ય પીડાથી પસાર થવું પડે છે, પણ જો તેઓના મનમાં પહેલાથી જ બાળકને જન્મ આપવાના સમયે અસહ્ય પીડા થાય છે તે વાત ઘર કરી જાય તો એવામાં આ માનસિકતાને લીધે તેઓને વધારે પીડા થઇ શકે છે.

Image Source

આ વિચારોની સાથે એક માને દર્દ સિવાય અન્ય કોઈપણ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવું થોડું મુશ્કિલ થઇ જતું હોય છે અને તેને લીધે જ આવી મહિલાઓ માટે પ્રસુતિ અને જન્મ બંન્ને દર્દનાક સાબિત થઇ શકે છે.

પ્રસુતિની પીડાને ઓછી કરવાની ટિપ્સ:

Image Source

-સ્વાશ લેવાનો વ્યાયામ શીખો.
-પ્રસુતિની વેદનાના દરમિયાન દર્દને ઓછું કરવા માટે ખેંચાવ માટે વ્યાયામ શીખો.
-ગર્ભાવસ્થાના દરમિયાન પ્રસુતિના દર્દને ઓછું કરવા માટે અમુક વ્યાયામ નિયમિત કરવાની કોશિશ કરો.

Image Source

-પ્રસુતિ પીડાને ઓછું કરવા માટે એક સ્વસ્થ આહાર યોજનાનું પાલન કરો. તમારા ડાયેટ ચાર્ટમાં દરેક જરૂરી પોષક તત્વો હોવા જોઈએ.

-પ્રસૂતિમાં કેટલું દર્દ થાય છે, તેની ચિંતા કરવાને બદલે વેદના અને જન્મ પર જાણકારી મેળવો અને સારા સુજાવોનું પાલન કરવાની કોશિશ કરો.

 

View this post on Instagram

 

Apologies for the lack of posting but: “Baby Rain… howdy partner!!! My little buddha. I honestly never thought I would see these days, but you were a blessing in disguise and WHAT A GIFT for Mother’s Day. A week old already I can’t believe it!! The most perfect little guy anyone could ask for! We didn’t even wanna share you yet, but your beauty actually deserves it.. All I gotta say is how grateful I am now for bringing you into this world – even though it’s ridiculously crazy at times – I will always do my utmost best to teach/guide you and give you the best life possible. So so glad I was there right from the very start playing my equal part (as a father should) as life starts from conception, not just birth, and will be there till the end too, no matter what happens. Also nice that you have my flat flipper feet and facial expressions already ha ha. You have my absolute unconditional love and attention (even when you’ve pooped, pissed and sicked all over me; all of my phobias are irrelevant), I don’t even feel the need to use social media anymore, but I imagine when I next do that most of the time it will be about you 😅 (a pic a day keeps the doctor away) and of course will have a camera ready for you if you ever decide to follow in dad’s footsteps 📸🌱 A “hands on dad” is the best kinda dad and a healthy Father-Son bond is most important – don’t ever forget that🙏💚” #birthphotographer #birthphotography #fresh48 #justborn #welcometotheworld #welcomebaby #brandnewbabe #babyboy #itsaboy #newfamily #naturalbirth #thebump #hospitalbirth #laborday #labor #motherhood #fatherhood #firsthours #babydelivery #midwives #midwifelife #midwife #asianbaby #cutebabyboy #cutestbabies #documentaryphotographer #documentyourdays #documentarian #photojournalist #photojournalisme

A post shared by Silver Levy-So (@moordoormedia) on

-ગરમ પાણીથી સ્નાન લેવાથી પણ દર્દ ઓછું કરવામાં મદદ મળી શકે છે.

એક મહિલા માટે જેટલું જ શક્ય બની શકે તેટલું કુદરતી પ્રસૂતિને જ અપનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. પ્રસુતિના દરમિયાન પીડાને ઓછું કરવા માટેની ઘણી દવાઓ ઉપલબ્ધ છે.

જો કે, જ્યા સુધી ખુબ જ જરૂરી ના હોય ત્યાં સુધી આ દવાઓ ન લેવી જોઈએ. તમારું બાળક આવવા પર તેનું ભવિષ્ય કેટલું સારું હશે, બાળકને લઈને તમારી યોજનાઓ, બાળક માટે તમે ખરીદેલા કપડા, અને રમકડાંઓ વિશે વિચારીને તમે તમારી તકલીફો અને પ્રસુતિ વેદનાને ઓછું કરી શકો છો.

Image Source

એવામાં તમારે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી, આ બધું માત્ર અમુક જ કલાકોમાં પૂરું થઇ શકે છે અને જલ્દી જ તમારો ખોળો ખુશીઓથી ભરાઈ જાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks