જ્યોતિષ શાસ્ત્ર

ધનવાન બનવા માટે બુધવારે કરો 5 આ ઉપાય, પૈસાદાર બનાવતા તમને કોઈ નહિ રોકી શકે

બુધવારનો દિવસ ગણેશ પૂજન માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. બુધવારનો દિવસ બુધ દેવ અને ગણેશજીનો હોય છે. આ દિવસે બુધ દેવની વિશેષ પૂજા અર્ચના કરવાથી ધન સંબંધી સમસ્યાથી છુટકારો મળી શકે છે. જ્યોતિષના આધારે તેના માટે લગાતાર 3 બુધવાર સુધી આ ઉપાય કરવાથી ધનવાન બનવામાં બિલકુલ પણ વાર નથી લાગતી. તેનાથી તમને ક્યારેય પણ ધનની ખામી નહિ આવે. આવો તો તમને જણાવીએ આ ઉપાયો વિશે જેનાથી કોઈપણ વ્યક્તિ બની શકે છે કરોડપતિ.

Image Source

1. બુધવારની સાંજે ગણેશજીના મંદિરમાં જઈને બુધ દેવના નિમિતે અમુક દાન ચોક્કસ કરો. આવું કરવાથી તમારું ભાગ્ય હંમેશાને માટે ચમકાઈ જશે. એવામાં તમારા ધનવાન બનવાના દરેક રસ્તાઓ ખુલી જશે.

Image Source

2. બુધવારના દિવસે તમે તમારા ઘરમાં મગ, લીલા ધાણા, પાલક, લીલા મરચા જેવી લીલા રંગની વસ્તુઓ લાવો અને તેને કોઈ ગરીબને દાનમાં આપી દો. આવું કરવાથી તમારી સમસ્યા જલ્દી જ દૂર થઇ જશે.

Image Source

3. બુધવારના દિવસે સાંજે પાંચ વાગ્યા પછી કોઈપણ ગણેશજીના મંદિરમાં જઈને સફેદ દુર્ગામાતાના 11 નંગ લઈને સફેદ કાગળ પર મૂકી દો. ધ્યાન રાખો કે બુધવારે ભૂલથી પણ લીલું પાન ન ખાઓ કે ન તો ઘરે લઇ જાઓ.

Image Source

4. બુધવારના દિવસે ભૂલથી પણ કિન્નરોનો મજાક ઉડાડવો જોઈએ નહીં.

Image Source

5. ધ્યાન રાખો કે બુધવારે કોઈપણ કન્યા કે મહિલાનું અપમાન કરવાથી બચો. જો બની શકે તો તમે તેઓને કોઈ ભેંટ પણ આપી શકો છો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ