જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 4 મે : મંગળવારના દિવસે બજરંગબલિની કૃપાથી આ 4 રાશિના જાતકોના જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): પોતાના સ્વાસ્થમાં સુધારો કરો કારણે નબળા શરીર અને દિમાગને કમજોર બનાવી દે છે. માત્ર એક દિવસને નજરમાં રાખીને પોતાની આદત ઉપર કાબૂ રાખો જરૂરત કરતા વધારે પૈસા અને સમય મનોરંજન ઉપર ખર્ચ ન કરો. પોતાના નજીકના લોકોના સામે એવી વાત ઉઠાવવાથી બચો જે તેમને ઉદાશ કરી શખે છે. તમારી મોંઘી ગિફ્ટો પણ તમારા પ્રિયના ચહેરા ઉપર મુશ્કાન નહીં લાવી શકે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):મુશ્કેલીઓ અંગે વિચારતા રહેવાની તમારી આદત તમારા નૈતિક તાણાવાણાને નબળી કરી શકે છે. જે લોકો ઉધારી માટે તમારી પાસે આવે તો તેમને નજર અંદાજ કરવી જ તમારા માટે સારું રહેશે. બાળકો સાથે વાદ વિવાદ ઝુંઝલાહટ પૈદા કરશે. શું તમે ક્યારે ગુલાબ અને કેવડાની મહેક એક સાથે મહેસૂસ કરી છે? આજે તમારી જિંદગી પ્યાર મોહબ્બતની દ્રષ્ટીથી આવી જ મહેકી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): પોતાના સ્વાસ્થને નજર અંદાજ ન કરો. દારૂથી બચો. માત્ર એક દિવસને નજરમાં રાખીને પોતાની આદત ઉપર કાબૂ રાખો. જરૂરત કરતા વધારે સમય અને પૈસા મનોરંજન ઉપર ખર્ચો નકરો. પરિવારની કોઈ મહિલા સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. આજે રોમાન્સ તમારા દિલો દિમાગમાં છવાઈ શકે છે. આજના દિવસે કાર્યક્ષેત્રમાં ચીજો ખરેખર સારી થશે. જો તમે આગળ આવીને એવા લોકોને દુઆ સલામ કરો જે લોકો તમને વધારે પસંદ નથી કરતા.

4. કર્ક – ડ, હ (Cancer): તમે તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવામાં તકલિફ મહેસૂસ કરશો. તમારું અજીબ વલણ લોકોને ભ્રમિત કરશે. અને તે તમારામાં ઝુંઝલાહટ ઊભી કરશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા લેન-દેન પુરા થશે. અને લાભ પહોંચાડશે. મહેમાનો સાથે આનંદ લેવા માટે સારો દિવસ છે. પોતાના સંબંધીઓ સાથે કંઈક ખાસ કરવાની યોજનાઓ બનાવો. આજે તમારા પ્રિયનો એક અલગ અદાજ જોવા મળશે. પોતાના કામની પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન એકાગ્ર કરો.

5. સિંહ – મ, ટ (Leo): શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવા ફાયદામંદ સાબિત થશે. જો તમે તમારી રચનાત્મક પ્રતિભાને યોગ્ય રીતે ઉપયોગ કરશો તો ખૂબ જ ફાયદામંદ સાબિત થશે. તમારી દિલચસ્પ રચનાત્મક્તા આજે ઘરના વાતાવરણને સુખદ બનાવશે. કેટલાક લોકો માટે આજની રોમેન્ટિંક સાંજ ખૂબસૂરત તોફા અને ફૂલોથી ભરપુર રહેશે. જો તમે ઓફિસમાં સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરશો તો આજે તમે પકડાઈ શકો છો. પોતાના કામ અને શબ્દો ઉપર ધ્યાન આપો. આધિકારિક આંખડા સમજવામાં મુશ્કેલીઓ પડશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): તમારું સૌથી મોટું સપનું હકીકતમાં બદલાઈ શકે છે. પરંતુ પોતાના ઉત્સાહ ઉપર કાબુ રાખો. કારણે કે વધારે ખુશી પરેશાનીનું કારણ બની શકે છે. ખર્ચોમાં વધારો થશે. પરંતુ આવકમાં થયેલો વધારો આર્થિક સ્થિતિને સંતુલિત રાખશે. ઘરેલું જવાબદારીઓથી કોઈપણ હિસાબે મોંઢું ન ફેરવો. તમારા પ્રિય દિવસભર તમને યાદ કરવા માટે સમય વિતાવશે. કામકાજમાં થોડી મુશ્કેલીઓ બાદ દિવસમાં તમને કંઈક સારું જોવા મળશે.

7. તુલા – ર, ત (Libra): રુપિયા પૈસાના હાલત અને તેનાથી જોડાયેલી સમસ્યા તણાવનું કારણ બની શકે છે. તમે હરવા ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં હશો. પરંતુ તમે આવું કર્યું તો તમારે પસ્તાવું પડી શકે છે. ઘરમાં થોડા બદલાવના પગલે આત્મિય જનો સાથે અનબન બની શકે છે. રૂમાની યાદો તમારા ઉપર છવાયેલી રહેશે. એવા લોકો સાથે જોડાવવાથી બચો જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે છે. તમે તમારા પ્રતિ તમારા સાથીના પ્રેમને સમજશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): જો તમે છેલ્લા કેટલાક સમયથી ઝુંઝલાહટ અનુભવો છો તો તમારે યાદ રાખવું જોઈએ કે યોગ્ય કામ અને વિચાર આજે તમારા માટે બહુ પ્રતીક્ષિત રાહત લઈને આવશે. તમને બીજા ઉપર થોડો વધારે ખર્ચો કરી શકો છો. ઘરેલું કામકાજ તમને વધારે સમય વ્યસ્ત રાખશે. આજે તમે દરેક પ્રકારનો પ્રેમ જ પ્રેમ ફેલાવશો. પોતાના લક્ષ્યોનો પીછો કરવા માટે સારો દિવસ છે. પોતાની શારીરિક ઉર્જાનો સ્તર ઉંચો રાખો. જેના પગલે સખત મહેનત કરીને લક્ષ્યને પુર્ણ કરી શકાય. આ મામલે તમે પોતના દસ્તોની મદદ પણ લઈ શકો છો. આનાથી તમારો ઉત્સાહ વધશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જેના પગલે તમે સફળતા તરફ ઝડપથી આગળ વધશો. એવી દરેક વસ્તુથી દૂર રહો જે તમારી શક્તિને નષ્ઠ થાય. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં નિવેશ ન કરો. પોતાની વાતો ઉપર કાબૂ રાખો કારણે કે આના કારણે વડિલોને ઠેશ પહોંચી શકે છે. નકામી વાતો કરીને સમય બર્બાદ કરવાથી સારું તમે શાંત રહો. યાદ રાખો કે સમજદાર કામો થકી જ આપણે જીવનને અર્થ આપીએ છીએ.

10. મકર – જ, ખ (Capricorn):આખોના દર્દીઓને પ્રદૂષણવાળી જગ્યાઓ ઉપર જવાથી બચવું જોઈએ કારણે ધૂમાડો તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. અનુમાન નુકસાન કારક સાબિત થઈ શકે છે. એટલા માટે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા સમયે સાવધાની રાખવી. ઘરેલું કામકાજ પતાવવા માટે બાળકો મદદ કરશે નવરાસના સમયમાં તેમને કામ કરવા માટે ઉત્સાહિત કરો. એક તરફી પ્રેમના ચક્કરમાં સમયનો બગાડ ન કરો. કોઈ નવી યોજના ઉપર કામ કરતા પહેલા સારી રીતે વિચારી લો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજનો દિવસ એ દિવસો જેવો નથી જ્યારે તમે ભાગ્યશાળી સાબિત થાઓ. એટલા માટે આજે કંઈપણ બોલતા પહેલા સમજી વિચારનો બોલવું. કારણ કે થોડી જ વાતચીત દિવસભર ખેંચીને વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તમને તણાવની સ્થિતિમાં પણ નાંખી શકે છે. તમારા ખર્ચાઓમાં વધારો થશે. જે તમારા માટે મુશ્કેલ સાબિત થશે. આજના દિવસે તમને જે ખાલી સમય મળશે તેનો ભરપુર લાભ ઉઠાવો. પરિવાર સાથે થોડો પ્રેમ ભર્યો સમય વિતાવો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): જિંદગી તરફ ઉદાર વલણ દાખવો. પોતાની સ્થિતિની ફરિયાદ કરવા અને તેના અંગે દુઃખી થવાથી કંઈ મળવાનું નથી. વધારે માંગણીવાળો તમારો વિચાર જિંદગીના સુગંધને ખતમ કરી નાંખે છે. સંતોષી જીવનની આશાની હત્યા કરી દે છે. આર્થિક રીતે સુધારાના પગલે તમે સરળતાથી લાંબા સમયથી સ્થગિત બિલ અને ઉધારને ચૂકાવી શકશો. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગીદાર બનશે. તમારી મુશ્કેલીઓ તેમની સાથે શેર કરો. નિશ્ચિત રીતે તમે તેને હલ કરવામાં સફળ રહેશો.