વિરાટના પહેલા આ 7 લોકો સાથે હતા અનુષ્કા શર્માને સંબંધ, નામ જાણીને ખુદ વિરાટ રહી જાશે હેરાન…

0

લીસ્ટમાં અન્ય નામ પણ છે શામિલ.

અનુષ્કા શર્મા બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેમણે બોલીવુડના ત્રણે ખાનોને પોતાની બાઈકની પાછળની સીટ પર બેસાળેલા છે. મતલબ કે તમણે ત્રણે ખાન સાથે ફિલ્મો કરી છે અને સાથે જ દરેક ફિલ્મો સુપર ડુપર ફિલ્મ હીટ રહી હતી.

આજે અનુષ્કાનું નામ બોલીવુડની શીર્ષ અભિનેત્રીઓમાં શામિલ છે. તે કહેવું બિલકુલ પણ ગલત નથી કે બોલીવુડમાં અનુષ્કાએ આ મુકામ પોતાના બલ પર જ બનાવ્યું છે. તેના સિવાય જો કોઈ અનુષ્કાના પર્શનલ લાઈફની વાત કરીએ તો વિરાટ કોહલી સાથે તેમનું અફેઈર હંમેશા જ ચર્ચામાં રહ્યું છે. પણ શું તમે જાણો છો કે વિરાટ કોહલી પહેલા પણ અનુષ્કાનું અફેઈર રહી ચુક્યું હતું.

તો આવો જાણીએ કે કોની-કોની સાથે અનુષ્કા રીલેશનમાં રહી ચુકી છે.

1. હાલતો વિરાટની જ છે અનુષ્કા:

આજના સમયમાં વિરાટ અને અનુષ્કાનો રિશ્તો જગ જાહિર છે. આ દિવસોમાં બોલીવુડ અને ક્રિકેટરનો પરફેક્ટ મેલ પણ માનવામાં આવે છે.

2. જોહેબ યુસુફ સાથે હતી રીલેશનમાં:

અનુષ્કાનું નામ સૌથી પહેલા મોડેલ જોહેબ યુસુફ સાથે જોડવામાં આવ્યું હતું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જાણકારી આધારે, જોહેબ અને અનુષ્કા એક સીરીયસ રિલેશનમાં હતા અને તેમનો આ રીલેશન બે વર્ષ સુધી ચાલ્યું હતું.

આ કારણે થયું હતું બ્રેકઅપ:

તેમના રિલેશનના સમયે અનુષ્કા શર્માને યશરાજ બૈનરની ફિલ્મ મળી ગઈ અને જોહેબ ફિલ્મોમાં કામ ન કરી શક્યો. આખરે અનુષ્કાએ સ્ટાર સ્ટેટસ અને જોહેબની સાથે લોંગ ડીસ્ટેજ રીલેશનશીપને કારણે આ રિશ્તો તૂટી હયો.

૩. રણવીર સિંહની સાથે પણ જોડાયું હતું નામ:

રણવીર સિંહ અને અનુષ્કા શર્માએ પોતાની પહેલી ફિલ્મ ‘બેંડ બાજા બારાતી’ માં એક સાથે કામ કર્યું હતું. જેના બાદ તેનું અફેઈર ચર્ચામાં રહ્યું છે.

અજ્ઞાત કારણોથી અલગ થયા બંને:

ફિલ્મની રીલીઝ ના અમુક દિવસો બાદ જાણવામાં આવ્યું હતું કે બંને અલગ થઇ ગયા છે.

4. રણબીર કપૂર પણ છે લીસ્ટમાં:

રણબીર સિંહ સિવાય અનુષ્કાનું નામ રણબીર કપૂરની સાથે જોડાયું હતું. કહેવામાં આવે છે કે આ બંનેની મુલાકાત કરન જોહરની પાર્ટી દરમિયાન થઇ હતી. જેના બાદ બંને એકબીજા સાથે ડેટ કરવાનું શરુ કરી દીધું હતું.

ના સ્વીકાર્યો આ રિશ્તો:

તેમના અફેઈરની ખબરો ખુબ ચર્ચામાં રહી હતી પણ આ બંનેએ પોતાના અફેઈરની વાત સ્વીકાર ન કરી.

5. ક્રિકેટર સુરેશ રૈના સાથે રહી ચુકી રિલેશનમાં:

ક્રિકેટરની સાથે અનુષ્કાનો સંબંધ જુનો લાગે છે. વિરાટની પહેલા અનુષ્કાનું નામ ક્રિકેટર સુરેશ રૈનાની સાથે પણ જોડાઈ ગયું હતું. આ બંનેની મુલાકાત લંડનમાં થઇ હતી.

બંને વચ્ચે સારી હતી કેમેસ્ટ્રી:

જાણકારી પ્રમાણે બંને વચ્ચે ખુબ સારી કેમેસ્ટ્રી હતી. જો કે બંનેએ આ વાતનો સ્વીકાર કર્યો ન હતો.

6. શાહિદ કપૂર સાથે પણ થયો હતો અફેઈર:

જાણકારી પ્રમાણે અનુષ્કાનું અફેઈર શાહિદ કપૂર સાથે પણ રહી ચુક્યું હતું. બંને યશરાજની ફિલ્મ ‘બદમાશ કંપની’ માં સાથે કામ કરી ચુક્યા હતા.

એકાંતની પળો માણતા પકડાયા હતા:

જાણકારી આધારે ઇમરાન ખાનની ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’ ની સકસેસ પાર્ટીમાં શાહિદ અને અનુષ્કા એકબીજા સાથે અંગતની પળો માણતા પકડાયા હતા.

7. અર્જુન સાથે હતી રિલેશનમાં:

અનુષ્કાનું નામ બોલીવુડ એક્ટર અર્જુન કપૂરની સાથે પણ જોડાયું હતું. જો કે બન્નેએ ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કર્યો ન હતો.

ચોરી-ચોરી મળતા હતા અર્જુન અનુષ્કાને:

અનુષ્કા અને અર્જુન વિશે એવી વાતો જાણવામાં આવી હતી કે તે દિવસોમાં બંને ચોરી-ચોરી યશરાજ સ્ટુડિયોમાં મળતા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.