OMG: તૈમુરના સ્કૂલની ફી છે આટલી, જાણીને ઉડી જશે તમારા હોંશ….

0

બોલીવુડના સ્ટાર્સના બાળકો ગમે ત્યારે ફેમસ થઇ જતા હોય છે. તેઓને ફેમસ થવા માટે કંઈપણ કરવાની જરૂર નથી રહેતી, પણ તેઓની પાછળ પુરી રમત નામ ની હોય છે. આજે અમે વાત કરી રહ્યા છીએ કરીના કપૂરના લડાલા તૈમુરની. તૈમુર અત્યારે ખુબ જ નાના છે, પણ જન્મથી લઈને અત્યાર સુધી તૈમુરની એક એક મોમેન્ટ મીડિયાના ચર્ચિત બનેલા છે. તૈમુર હર રોજ ફેમસ થતા જઈ રહ્યા છે.તમે અત્યાર સુધી તૈમુરની ઘણીં એવી તસવીરો જોઈ હશે કે તૈમુર કેવી રીતે રમેં છે, શું ખાય છે….એવામાં આજે અમે તમને તૈમુરના સ્કૂલ વિશે જણાવીશું. તૈમુર હવે સ્કૂલ જવા લાગ્યા છે. હાલ તે પ્લે સ્કૂલમાં જઈ રહયા છે, જ્યાની ફી જાણ્યા પછી તમારા હોંશ જ ઉડી જશે. એક સ્તરનું બાળક જો કોઈ સ્કૂલમાં ભણે છે, તો તે સ્કૂલની વેલ્યુ પણ પહેલા કરતા વધી જાતિ હોય છે.
તૈમુર પોતાની સ્કૂલમાં ખુબ હેપ્પી નજરમાં આવી રહયા છે. સ્કૂલેથી આવ્યા પછી તરત જ તૈમુર પોતાની માં ને જ મળે છે. તમને એવુ લાગતું હશે કે જે સ્કૂલમાં તૈમુર અભ્યાસ કરે છે તેની ફી તો 10 કે 20 હજાર કરતા ઓછી તો નહિ જ હોય.

આટલી છે સ્કૂલની ફી:તૈમુરના સ્કૂલની એક મહિનાની ફી 5 હજાર રૂપિયા છે. જણાવી દઈએ કે તૈમુર સામાન્ય બાળકોની જેમ ઓછી ફી વાળા સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. સ્ટારના દીકરા હોવા છતાં તૈમુરને સામાન્ય સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કેમ કે કરીના તૈમુરની લાઈફ સુધારવા માગે છે, સાથે જ તૈમુરની સ્કૂલમાં અભ્યાસ માત્ર એક દિવસ જ હોય છે અને બાકીના દિવસોમાં બાળકો ગેમ રમતા હોય છે. એવામાં તૈમુર પણ વધુ મસ્તી કરતા નજરમાં આવતા હોય છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!