સવારે આ 4 વસ્તુઓના દર્શનથી થઇ શકે છે પૂરો દિવસ ખરાબ, જરા સંભાળજો…

0

મોટા વડીલો પાસેથી હંમેશા એ વાત કહેતા સાંભળ્યા હશે કે ‘અરે સવારના સમયે આ કામ ન કરો, નહીતર દિવસ ખરાબ જાશે’. એવી ઘણી વાતો હોય છે જેને મોટી ઉમરના વડીલો રોકટોક કરતા હોય છે. અને જો તમે તેમની આ વાતોને સીરીયસ નથી લેતા તો હવેથી લેવાનું શરુ કરી દો કેમ કે આવું ન કરવા પર તમે ખુદનું જ મોટું નુકસાન કરી રહ્યા છો.

જો તમે આવી વાતો પર ધ્યાન નથી આપી રહ્યા તો આગળ ચાલીને તમારે ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને એવી જ અમુક ચીજો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેના જો સવારમાં જ દર્શન થઇ જાય તો પૂરો દિવસ બેકાર બની શકે છે.

1. સવારે આંખ ખોલતા જ ભૂલથી પણ ન જુઓ આ વસ્તુઓ:

એવું માનવામાં આવે છે કે જો સવારના સમયે કોઈ વ્યક્તિ આંખ ખોલવાની સાથે જ અરીસાને જુએ છે તો તેનો પૂરી દિવસ બરબાદ થઇ શકે છે. તેનાથી બચવા માટે બેડરૂમમાં બને ત્યાં સુધી અરીસો ન લગાવો. અને જો લગાવો તો એવી જગ્યા પર ગાવો કે જ્યાં સવારે ઉઠતા જ તમારી નજર ત્યાં ન જાય.

2. સવારના ઉઠતાની સાથે છાયા પણ ન જોવી, નહીતર પૂરો દિવસ બેકાર બની શકે છે.

3. ઘરમાં કોઈ જંગલી જાનવર જેવા કે વાઘ, ચિત્તા, કે હાથીની તસ્વીર લાગેલી હોય તો તેને એવી જગ્યા પર લગાવો કે જ્યાં સવારના ઉઠતા તમારી નજર ત્યાં ન જાય. નહિતર પુરા દિવસમાં બેકારી લાગશે.

4. પોતાની હથેળી જોવાથી ચમકી ઉઠે છે કિસ્મત:

માનવામાં આવે છે એ કોઈ વ્યક્તિ ઉઠવાની સાથે જ પોતાની હથેળીને જોવે અને તેને ત્રણ વાર પોતાના ચેહરા પર સ્પર્શ કરાવે તો દિનભર રોમાંચ બની રહે છે અને પૂરો દિવસ આનંદમય રીતે વીતે છે. તેની પાછળ કારણ એ છે કે દરેક વ્યક્તિના હથેળીમાં ત્રણ દેવતાઓનો વાસ હોય છે. માટે સવારે આંખ ખુલતા જ બીજે ક્યાય જોયા વગર સૌથી પહેલા પોતાની હથેળીઓ જોવી જોઈએ અને તેના બાદ તેને ચહેરા પર સ્પર્શ કરાવવો તમારા કિસ્મતના દ્વાર ખોલી શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!