મોસમ ચાહે કોઈ પણ હોય, જાવ અહિયાં ઓછા ખર્ચમાં ફરવા….. એક વાર જઈ આવો સસ્તા ભાવે ફરી લો

1

ફરવા વાળા ઘણા છે ,પણ સમજદારીથી ફરવા જવા વાળા લોકો ઘણા ઓછા છે. થોડા લોકો એવા છે જે પિક સિઝન અને ઓફ સિઝન વચ્ચે હોલીડે પ્લાન કરે છે. એ લોકો એવું કરવા થી પૈસા બચાવે છે અને ભીડ થી પણ બચી જાય છે. તમે પણ જાણો ક્યાં હોલીડે ડેસ્ટિનેશન પર ક્યાં મહિને જવું સમજદારી ભર્યું રહેશે.

2કોઈક લોકો માટે લદાખ જવું ખૂબ પસંદ ભર્યું હોય છે. જો તમે શૂન્યથી નીચું તાપમાન સહન કરી શકો છો તો ,જાન્યુઆરી માં જવું જોઈએ. મનાલી લેજ હાઇવે ભલે ત્યારે બંધ હોય પણ હવાઈ માર્ગો ચાલુ હોય છે.

3

અસમના મજુલી દ્વીપ માં વસવાટ વધુ નથી ,પણ જેટલી જલ્દી બ્રહ્મપુત્ર સીમટતી જાય છે તો ત્યાં જવું ઐતિહાસિક સાબિત થઈ શકે છે.અહીંયા ફેબ્રુઆરી માં અસમ માં સંસ્કૃતિ ની ઝલક દેવા વાળા મઠ અને મ્યુઝિયમ ની સાથે કુદરતી ખૂબસૂરતી નો નજારો સારો જોવા મળશે.

4માર્ચ ના સમય એ જાતિ ઠંડી માં રાજસ્થાન ના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ની મજા લઈ શકાય છે. આ મહિના માં તમે પટોત્સવ અને સસ્તા હોટલ ની મજા પણ લઈ શકે છે.

5એપ્રિલ માં તમને ન શરદીઓ વાળા ટુરિસ્ટ ની ભીડ મળશે ના તો ગરમીઓ થી પરેશાન લોકો ની. એવા માં તમે ઉત્તરાખંડ ના પહાડો તરફ જઈ શકો છો.

6

સફારી ફરવા માટે ગરમીઓ થી સારું કોઈ મોસમ નથી. તો મેં મહિના માં મધ્યપ્રદેશ ના બંધવાગઢ નો રોચક નજારો જુઓ. તમે અહીંયા જંગલ ના રાજા ને સેહલાય થી જોઈ શકો છો. સાથે જ હોટલ ના ખર્ચા માં પણ ફાયદો થશે.

7 . 

જૂન માં ગરમીઓ થી બચવા માટે વધુ પડતા લોકો મનાલી , શિમલા જેવી જગ્યા પર જાય છે. પણ અરુણાચલ પ્રદેશ ના દિરંગ માં વગર ભીડભાડ એ તમને ખૂબસૂરતી જોવા મળશે..

8 . 

જુલાઈ ના મોનસૂન માં ગોવા નો નજારો દુનિયા માં સૌથી અલગ દેખાય છે. એના થોડા મહિના પછી અહીંયા લોકો આવા લાગે છે. એના સિવાય આ મોસમ માં સ્થાનીય સ્પા તમને આયુર્વેદ નો જાદુ આપે છે.

9નવેમ્બર થી ફેબ્રુઆરી વચ્ચે ચાલવા વાળા પિક સિઝન થી અલગ ઓગસ્ટ માં ઉદયપુર તમને એક ખાસ એહસાસ આપે છે.

10

સપ્ટેમ્બર માં કેરળ માં વરસાદ અને આયુર્વેદિક હેલ્થ પેકેજ તમારા બજેટ રહેશે. શહેરી તણાવ થી દુર તમને અહીંયા સુકુન સાથે ડિસ્કાઉન્ટ પણ મળશે.

11

ઓક્ટોબર માં વરસાદ વિદાય લે છે , અને પહાડો હર્યા ભર્યા રહે છે. એવા માં હિમાચલ ની વાદીઓ માં ન ગરમીઓ ની ભીડ મળશે અને ના મોનસૂન ની પરેશાની. સૌથી સારી વાત એ છે કે હોટલ રૂમ પણ સસ્તા મળશે.

12

નવેમ્બર ના મધ્ય માં દેશ ના વધુ પડતા હિસ્સા ને શરદીઓ ને ઘેરી લીધો હોય છે. એવા માં પહાડો ના નજારા લેવા અને ત્યાં ની ખૂબસૂરતી જોવા લાયક હોય છે. એવી જગ્યા છે સિક્કિમ.

13

ડિસેમ્બર મહિનો દેશ ના વધુ પડતા હિસ્સા માટે પિક સિઝન હોય છે. જ્યારે જમ્મુ કાશ્મીર ,હિમાચલ , અરુણાચલ અને ઉત્તરાખંડ માં જોરદાર બરફ પડતો હોય છે. એવા માં મોંઘાઈ ને ચાલતે બીજે ક્યાંય ફરવું બેવકૂફી ભર્યું નીવડી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!