જુઓ નિર્જીવ વસ્તુમાં જીવ આવી જાય તો શું થાય છે , કેમેરામાં રેકોર્ડ થઈ ગયું એટ્લે સૌએ માન્યું, નહિતર કોઈ વિશ્વાસ ન કરે ..!!

0

દુનિયામાં અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક કોઈ ઘટના એવી બનતી હોય છે કે આપણે તેના વિષે ક્યારેય વિચારી પણ શકતા નથી. આજે અમે તમારા માટે કઈક એવી જ એક ઘટના લઈને આવ્યા છીએ. જે જાણીને પણ તમે માથું પકડી વિચારતા થઈ જશો. તમે ખુદ તમારા માનને પ્રશ્ન કરશો કે શું સાચે નિરજુવ વસ્તુમાં જાણ આવી શકે છે ? તમારો જવાબ પહેલા તો ના જ હશે. પનાજે અમે જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છીએ એ વાંચીને તમને પણ એવું થશે કે ઓહ, રિયલી ? આવું તો ક્યારેય વિચાર્યું પણ નથી ને આવું તો ક્યારેય સાંભળ્યુ પણ નથી.અને તમે આ ઘટનાને એકદમ સાચી જ માનશો. તો ચાલો આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું એ આખી બનેલી ઘટના વિગતવાર.

આજથી બે વર્ષ પહેલા એક યુવાન માતા કાળીના મંદિરે જઈને વિડીયો બનાવી રહ્યો હતો. ત્યારે વિડિયોમાં માતા કાળીની મુર્તિની આંખો ગોળ ગોળ ફરતી નજર આવી જે તમે ફોટામાં પણ જોઈ શકો છો. આ એક ચમત્કાર નથી તો શું છે ?
બીજો ફોટો થાઈલેંડ નો છે . જેમાં એક છોકરો તાસના પતાની અદભૂત કારીગરી કરી રહ્યો છે. મોટા મોટા જાદુગર પણ આ જોઈને આશ્ચર્ય પામશે. પરંતુ અહીના લોકોનું માનવું છે કે આ છોકરાની કોઈ જ કારીગરી નથી. પરંતુ આ છોકરો કોઈ આત્મા પાસે આ બધુ કરાવી રહ્યો છે.
ત્રીજો ફોટો 2016 નો છે ચેન્નાઈમાં આવેલ બાબા સાઈબાબા મંદિરનો. કેમેરામાં કેદ થયું કે બાબા સાઈ પોતાના ગળામાં પહેરવેલ માળા આપોઆપ કાઢે છે. જ્યારે આ દૃશ્ય લોકોએ કેમેરામાં નિહાળ્યું ત્યારે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા કે આખરે એક મુર્તિ આવું કેવી રીતે કરી શકે છે.
આ ફોટો ચાઇનામા આવેલ બૌદ્ધ મંદિરનો છે. જેમાં અચાનક જ રોશની એની જાતે જ વધવા લાગે છે ને ભગવાન બૌદ્ધ એની પાંપણો આપોઆપ જ ખોલ બંધ કરે છે. આ કેમેરામાં જોઈને લોકોને ભારે નવાઈ લાગી હતી.
અહીંયા બેઠેલ ત્રણ છોકરાઓ આત્માને બોલાવી રહ્યા છે. એ દરમ્યાન જ આ છોકરાઓની પાછળ મૂકેલ ટેડીબીયર માં અચાનક જ જાન આવી જાય છે ને એ હલવા લાગે છે, જ્યારે આ દૃશ્ય વિડિયોમાં જોયું ત્યારે લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here