નવી હેર સ્ટાઈલ સાથે મમ્મીની બેસ્ટફ્રેન્ડના ઘરે પહોંચ્યો તૈમૂર, જુઓ Photos .. તો આ કારણથી ચોટી કરાવી

0

બોલીવુડના સૌથી ક્યુટ સ્ટાર કીડ તૈમુર અલી ખાનની તસ્વીર હર દિન સોશિયલ મીડિયા પર વાઈરલ થતી રહે છે, હાલ માં જ તૈમુર સોનમ કપૂરનાં લગ્નમાં પહોંચ્યા હતા જ્યાં તેનો પોની ટેઈલ લુક દરેકને ખુબ જ પસંદમાં આવ્યો હતો. હવે તૈમુરની એવી તસ્વીરો સામે આવી છે કે જેને જોઇને લાગી રહ્યું છે કે તે હવે મુંબઈની ગરમીથી ખુબ જ પરેશાન છે.

ગરમીથી પરેશાન તૈમુર અલી ખાને હાઈ બન એટલે કે જુડો બનાવ્યો હતો નવા હેઈર સ્ટાઈલમાં તૈમુર એટલો જ ક્યુટ દેખાઈ રહ્યો છે. તૈમુર, કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોડાનાં ઘરે જઈ રહ્યા હતા.

જુવો ફોટોસ તૈમુર આ દરમિયાન કોઈ આદમીના ખંભા પર બેઠેલા નજરમાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે મોટાભાગે તે અમૃતા અને નાની બબીતાના ઘરે સ્પોટ કરવામાં આવે છે. તેની સાથે તેની બે નૈની પણ હતી. તૈમુર જ્યાં પણ જાય છે મીડીયાના કેમેરામ કૈદ થઇ જ જાય છે. તૈમુરની હર રોજ કોઈને કોઈ તસ્વીર મીડિયા પર જરૂર વાઈરલ થઇ જાતી હોય છે. ફેન ફોલોવિંગ નાં મામલામાં તો તે અત્યાર થી જ સૌથી આગળ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!