ભૂલથી પણ મૂળાની સાથે ના કરો આ 2 ચીજોનું સેવન, સ્વાસ્થ્ય પર થઇ શકે છે આ ગંભીર સમસ્યાઓ…

0

શિયાળાની ઋતુમાં મોટાભાગે દરેક કોઈના ઘરોમાં મૂળા જોવા મળતા હોય જ છે. કોઈ તેને સલાડ ના સ્વરૂપે ખાવાનું પસંદ કરતા હોય છે તો અમુક ને મૂળા ના બનાવાયેલા પરોઠા પસંદ હોય છે. પોષક તત્વોથી ભરપૂર મૂળા પાચન શક્તિ ને મજબૂત બનાવે છે. મૂળા પેટ માટે એક વરદાન સમાન છે, પણ શું તમે જાણો છો કે તેનું સેવન જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. આવો તો જાણી એ તેના વિશે.   મૂળા ખાધા પછી કારેલા નું સેવન કરવાથી બચવું જોઈએ. આવું કરવું તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. કેમ કે આ બંને નું કોમ્બિનેશન તમારા પેટ માં રિએક્શન કરી શકે છે. જયારે પણ તમે મૂળા નું સેવન કરો તેના 24 કલાક ની અંદર કારેલા ખાવાથી બચવું જોઈએ. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ અને હૃદય સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.

આ સિવાય મૂળા ની સાથે સંતરા ખાવાથી પણ બચવું જોઈએ. આ બને ને ખાવું કોઈ ઝેર થી ઓછું નથી. આ બંને ના સેવનથી પેટ ખરાબ થઇ શકે છે. આ બંને ના સેવન માટે લગભગ 12 કલાક જેટલું અંતર રાખો.  જો તમારા પેટમાં કીડાઓ છે તો તેના માટે કાચા મૂળા નું સેવન કરો. અથવા તો તેને દાડમ ના જ્યુસ ની સાથે લો તેનાથી આ સમસ્યા દૂર થઇ જાશે. તમે ઈચ્છઓ તો મૂળા ને ઘી માં સાંતળી ને પણ ખાઈ શકો છો.આ સિવાય મૂળા ને હળદદર ની સાથે ખાવું ફાયદામાં રહે છે. બવાસીર ના દર્દીઓ એ મૂળા ને હળદર ની સાથે જ ખાવું જોઈએ.જો કોઈને ભૂખ ન લાગવાની સમસ્યા છે તો તેના માટે તમારે મૂળા ના રસ માં આદુ નો રસ મિક્સ કરીને પીવું જોઈએ. આવું કરવાથી તમારી ભૂખ વધશે અને તમને પેટ સંબંધિત કોઈ રોગ છે તો તે પણ દૂર થઇ જશે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here