મૌન વ્રત ના અજબ-ગજબ ફાયદા જાણીને હેરાન રહી જાશો, તમે પણ આજથી જ મૌન રહેવાનું શરૂ કરી દેશો….

0

મૌન ધારણ કરવુ એક મોટી સાધના બરાબર છે. આ આપણી વિચારવા ની શક્તી ને વધારે છે. એટલા માટે સાધના ના કોઈ પણ પંથ મા મૌન ની તાકાત સ્વીકારી છે. મનો વૈજ્ઞાનીક અને કેરીયર વીશેષજ્ઞ પણ સ્મરણ શક્તી વધારવા માટે, એકાગ્રતા, શાંતી અને સકારાત્મક વિચારો માટે જીવન મા મૌન ધારણ કરવા ની સલાહ આપે છે. જ્યારે આપણે થોડા સમય મૌન રહે છે તો પોતાની સાથે વાત કરીએ છીએ. આત્મ મુલ્યાંકન કરી શકાય છે. આના થી નવી માનસીક ઉર્જા પ્રાપ્ત થાય છે. આ નાના ઉપાય થી તમે તમારા જીવન મા મોટો સકારાત્મક બદલાવ લાવી શકો છો.
મૌન બે પ્રકાર ના હોય છે. ૧ – વાણી થી અને ૨ – મન થી.
વાણી ના મૌન ને વશ મા રાખવુ સહેલુ છે. જરૂરીયાત પ્રમાણે શબ્દ નો ઉપયોગ કરવો ને વાણી નુ મૌન કહેવાય છે. મન ને સ્થીર રાખવુ, મન મા ખરાબ વિચાર ન લાવવા, મન ને સ્થીર રાખવુ વગેરે ને મન નુ મૌન કહેવા મા આવે છે.૧) અક્રીયાશીલ ને બાયપાસ કરી ને આપણી કામ કરવા ની સંસ્કૃતિ છે એમા ફક્ત ઉત્પાદકતા ની વાત આવે છે. હમેશા પુછવા મા આવે છે કે તમારો દેશ તમારા માટે શુ કરી શકે છે. કે તમે તમારા દેશ માટે શુ કરી શકો છો. આ સવાલ ના મુળ મા એક જ તત્વ હોય છે. કે કરી શુ શકાય છે. એકાંત મા આપણ ને આ ઉત્પાદકતા ના વિચારો માથી થોડા સમય માટે આઝાદી મળે છે. અને ધણી વાર આ એકાંત જ વધારે ઉત્પાદક થઈ જાય છે.૨) વધે છે સંવેદનશીલતા જો તમે દસ દિવસ સુધી મૌન રહેવા માટે વિચારી શકો છો. ધણા બધા લોકો માટે આ એક પાણી ઉપર ચાલવા જેવુ કામ છે. પણ વીપશ્યના ના સાઈલેંન્સ રીટ્રીટ મા આજ થાય છે. આમા ભાગ લેવા વાળા લોકો ને લખવા વાચવા ની પણ મનાઈ હોય છે. એ લોકો એકાબીજા સાથે આઈ કોંન્ટેક્ટ પણ નથી કરી શકતા. જ્યારે વૈજ્ઞાનીકો ની એક ટુકડી વીપશ્યના ના રીટ્રીટ મા શોધ માટે ગઈ તો જાણવા મળ્યુ કે મૌન રહેવા થી આપણી સંવેદન શીલતા બીજી રીતે વધવા લાગે છે. આપણી સંવેદનશીલતા મા, વિચારવા મા, ભાવનાઓ મા શુધ્ધતા આવે છે.૩) ભવિષ્ય ની સમસ્યા નો સમાધાન મળે છે. એવું માનવા માં આવે છે કે આપણે નીરાશા વાદી એટલે થઈ જાય છે કે આપણે ભવીષ્ય મા જીવીએ છીએ. જે એક ભ્રમ છે. મૌન વ્રત હમેશા વર્તમાન લાવે છે. જ્યા આપણે સુખ નો અનુભવ કરીએ છીએ. મૌન ની મદદ થી આપણે ભવીષ્ય ના ભ્રમ માથી નીકળવા મા સફળ થાય છે.
૪) વધે છે યાદ શક્તી. ડોક્ટરો નુ માને તો ચાલવુ સૌથી સારુ વ્યાયમ છે. આના થી તન અને મન તંદુરસ્ત રહે છે. એકાંત મા કોઈ પ્રાક્રુતીક સ્થાન પર ટહેલવા નો અલગ આનંદ છે. વૈજ્ઞાનીકો નુ માનવુ છે કે આ રીતે ટહેલવા થી આપણા મગજ ના અમુક ભાગ નો વીકાસ થાય છે. જે આપણી યાદ શક્તી ને મજબુત કરે છે. વૈજ્ઞાનીકો નુ માનવુ છે કે પ્રક્રુતી ની નજીક રહેવા થી આપણી સ્થાન સંબધીત યાદદાસ્ત તેજ થાય છે. એકાંત મા મગજ શાંત રહે છે. જે મૌન થી આવે છે.
૫) જ્યારે આપણે મૌન રહીએ છીએ ત્યારે મગજ મા સકારાત્મક વિચાર આવે છે. જેનો આપને પછી અમલ કરીએ છીએ. આનાથી આપણી અંદર સકારાત્મક પ્રવ્રુતી વધે છે. કોઈ પણ બહારી ચીજ થી આપણે પ્રભાવીત નથી થતા. આ શાંતી આપણ ને મૌન થી મળે છે.
૬) જાગ્રુતા વધે છે. જ્યારે પણ આપણે કોઈ ઉપર ગુસ્સે થાય પછી આપણે પસ્તાય છે. આ ત્યારે જ થાય છે જ્યાર આપણે વગર વિચાર્યે બોલીએ છીએ. અહી પર મૌન કામ કરે છે. આ આપણ ને જાગ્રુત કરે છે. સચેત કરે છે. આનાથી આપણી ગતી વીધી આપણા નીયંત્રણ મા રહે છે. આપણે તેના નીયંત્રણ મા નથી રહેતા. જ્યારે આપણે જાગ્રુત રહી છી ત્યારે આપણો આપણી ઉપર નીયંત્રણ રહે છે.
૭) મૌન થી મગજ તેજ રહે છે. શરીર નો સૌથી તાકાત વાળો ભાગ મગજ છે. જે રીતે માંસપેશીઓ ની કસરત કરવા થી ફાયદો થાય છે. એ જ રીતે મૌન થી મગજ ને ફાયદો થાય છે. મૌન એ એક પ્રકાર ની મગજ ની કસરત છે. જેને બધા એ પોતાના પ્રમાણે યોગ્ય પ્રમાણ મા કરવી જોઈએ.

Author: GujjuRocks Team(માધવી આશરા ‘ખત્રી’)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here