કમર દર્દ થવાનું આ 7 કારણો, દુર કરો આ ટીપ્સ દ્વારા…આર્ટિકલ વાંચો અને શેર કરો જેથી બીજાને કામ લાગી જાય

0

ઓસ્ટીયોપોરોસીસ ઇન્ટરનેશનલ જર્નલમાં પબ્લીશ સ્ટડીના અનુસાર કૈલ્શિયમની કમીથી કમરમાં દર્દ થતો હોય છે. પણ માત્ર આજ નહિ પણ એવા ઘણા કારણો છે જે કમર દર્દ હોવાનું કારણ બને છે.

કમર દર્દનું કારણ:

1. ગલત બોડી પોશ્ચર-બોડી પોશ્ચર યોગ્ય ન હોવા પર પણ કમરમાં દર્દ આવી શકે છે.

2. મોડા સુધી બેઠા રહેવાથી-લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ કમરમાં દર્દ થાય છે.

3. વજન વાળી વસ્તુઓથી-કમર પર લાંબા સમય સુધી વજન વાળી વસ્તુ જેમ કે બૈગ ટાંગી રાખવાથી પણ કમરમાં દર્દ થાય છે.

4. હેલ્દી ડાઈટ ન લેવા પર-હેલ્દી ડાઈટ ન લેવાથી જ્યારે હાડકાઓ કમજોર બની જાય છે ત્યારે કમરમાં દર્દ થવા લાગે છે.

5. હાઈ હિલ પહેરવાથી-હાઈ હિલની ચપ્પલ લાંબા સમય સુધી પહેરવાથી કમર દર્દ બની શકે છે.

6. ટેન્શનમાં રહેવાથી-લગાતાર કામ કરવું કે ટેન્શનમાં રહેવાથી કમરમાં દર્દની પ્રોબ્લેમ આવી શકે છે.

કમર દર્દ દુર કરવાના 3 નુસ્ખા:

1. એક પૈનમાં સરસોનું તેલ નાખો. જેમાં આદું નો રસ મિલાવો. તેને ધીમી આંચ પર ગરમ કરો. તેલ ને નવશેકા થવા પર કમરમાં લગાવો અને હલ્કી માલીશ કરો.

2. નિમકને સેકીને કોટનના કપડામાં બાંધી લો. અને બાદમાં કમર પર સેક કરો, દર્દ દુર થઇ જાશે.

3. હળદર, મેથીનાં દાણા અને આમળાંને પીસીને નવશેકા પાણીની સાથે લો, જેનાથી કમર દર્દમાં રાહત મળશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.