કઢંગી હાલતમાં હતું કપલ કારમાં – જયારે મિરરમાં દેખતા જ ડ્રાઈવરએ કર્યું કંઇક આવું


ભોપાલ: રાજધાનીના એક પોશ વિસ્તારમાં સ્પીડમાં જઈ રહેલી કાર ડિવાઈડરને અથડાઈ ગઈ હતી. ઘટના સમયે કારમાં ત્રણ લોકો હતા. તેમાં ડ્રાઈવર સિવાય એક યુવક અને યુવતી પાછળની સીટ પર બેઠા હતા. ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે પાછળની સીટ પર બેઠેલા છોકરો અને છોકરી નશાની હાલતમાં ગંદી હરકતો કરતા હતા. તે દરમિયાન ડ્રાઈવરનું ધ્યાન તે તરફ ગયું અને અકસ્માત થઈ ગયો.

શહેરના એમપી નગરના શૌર્ય સ્મારક પાસે શનિવારે એક સ્પીડમાં જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતના તુરંત પછી ડ્રાઈવરે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતું અમુક લોકોએ તેને પકડી પાડ્યો હતો.  ત્યારપછી ઘટના સ્થળે પહોંચેલી ભીડે તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, પાછળની સીટ પર અર્ધનગ્ન સ્થિતિમાં એક યુવક અને યુવતી અશ્લીલ હરકતો કરતા હતા. એક્સિડન્ટ પછી છોકરીએ ઉતાવળમાં તેના કપડાં સરખા કર્યા અને શૌર્ય સ્મારકના પાછળના રસ્તેથી ભાગવા લાગી હતી.

યુવકે પણ તેના કપડાં સરખા કરીને મોઢું છુપાવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. કારમાં પી રહ્યા હતા દારૂ:

ભીડે જ્યારે પૂછ્યું ત્યારે ડ્રાઈવરે જણાવ્યું કે, કારમાં બેઠેલા યુવકે કાર ભાડે કરી હતી. તેની સાથે એક છોકરી પણ હતી. તેમણે કારમાં બેસતાની સાથે જ પહેલાં તો ખૂબ દારૂ પીધો અને પછી મને શહેરના વિવિધ સ્થળો પર કાર ફેરવવા કહ્યું.  શોર્ય સ્મારક પાસે રિયર- વ્યૂ મિરરથી ડ્રાઈવરે જોયું કે યુવક અને યુવતી અશ્લીલ હરકત કરતા હતા. તેમની હરકતોના કારણે ડ્રાઈવરનું ધ્યાન બદલાયું અને કાર ડિવાઈડર પાસે જઈને અથડાઈ ગઈ હતી.
Dial-100 લઈ ગઈ નશામાં ધુત યુવક-યુવતીને

ઘટના સ્થળે હાજર લોકોએ ડાયલ-100 કરીને પોલીસને ઘટનાની માહિતી આપી હતી.  પોલીસે કારની પાછળની સીટ પર બેટેલા યુવક-યુવતીની ધરપકડ કરી લીધી હતી.  ઘટનામાં ઘાયલ છોકરીની ચિનાર પાર્ક પાસેથી અટકાયત કરી લેવામાં આવી છે.  તપાસ દરમિયાન પોલીસને કારમાંથી દારૂની બોટલો અને અન્ય અશ્લીલ વસ્તુઓ મળી આવી છે.

પોલીસે પકડાયેલા યુવક અને યુવતીને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા છે. જ્યારે કારના નંબરના આધારે તેના અસલી માલિક સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.Courtesy: DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
2
Love
LOL LOL
2
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

કઢંગી હાલતમાં હતું કપલ કારમાં – જયારે મિરરમાં દેખતા જ ડ્રાઈવરએ કર્યું કંઇક આવું

log in

reset password

Back to
log in
error: