જયારે કરીનાએ દીકરા તૈમુરને કિસ કરવાની કોશીશ કરી તો, તૈમુરે ફેરવી લીધું પોતાનું મોઢું…અને…. વાંચો આર્ટિકલ

ઘણા દિવસોથી પોતાની ફિલ્મ ‘વીરે દી વેંડિંગ’ ના પ્રમોશન માં વ્યસ્ત કરીના કપૂર ફિલ્મ રિલીઝ પછી રિલેક્સ મહેસુસ કરી રહી છે. તેની ફિલ્મે બે દિવસમાં લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કરીના હવે દીકરા તૈમુરની સાથે સમય પસાર કરી રહી છે. હાલમાં જ કરીનાએ, તૈમુરની સાથે જીમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તૈમુર, નૈની ના ખોળામાં હતો. કરીનાએ જેવું જ તૈમુરને કિસ કરવાનું વિચાર્યું, તો તૈમુરે પોતાનું મોં ફેરવી લીધું, અને તેમણે ફરી કરીના તરફ જોયું પણ નહિ.
મોમ કરીનાએ તૈમુરનું એડમિશન પ્લે સ્કૂલમાં કરાવ્યું છે. 17 મહિનાના તૈમુર(જન્મ 20 ડિસેમ્બર, 2016) ના પહેલા દિવસ મોમ કરીના ખુદ તેને સ્કૂલે છોડવા માટે ગઈ હતી. તૈમુરનું આ નવું ‘જિમ કમ સ્કૂલ’ એક સ્ટારકિડ્સના હિસાબે ખુબ જ સસ્તું છે. આ જિમ કમ સ્કૂલ ની 3 મહિનાની ફી 15,000 રૂપિયા છે. એટલે કે તેના એક મહિનાનો ચાર્જ 5000 રૂપિયા છે. ખાસ વાત એ છે કે બાળકોને આ સ્કૂલમાં એક અઠવાડિયામાં એક દિવસની કલાસ લાગે છે. અહીં બાળકોને રમવા અને શીખવા માટે ઘણા ઇક્યૂમપેન્ટ્સ છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!