જુઓ જુગાડની 17 તસ્વીરો…દિવસ સુધરી જશે ક્લિક કરો

જો જીવનની ભાગ-દોડ થી કંટાળી ગયા છો, લાઈફમાં જાણે કે મજાક મસ્તી ખતમ થઇ ગઈ છે, અને તમારા મૂડ ને ફ્રેશ કરવા માંગો છો, તો અહીં આપેલી તસવીરો ને જોઈ લો. આજે અમે તમારા માટે અમુક એવા જુગાડની તસવીરો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમારો મૂડ એકદમ ખુશ થઇ જાશે.

1. હવે આ જુગાડને શું કહેવું:2. આ ટ્રેકટર છે કે માલગાડી:
3. ચપ્પલ વગર જાણે કે અભ્યાસ જ ન થઇ શકે:
4. આને કહેવાય દેસી પુલ:
5. દિલમાં જગ્યા હોવી જોઈએ, ગાડી પર તો બની જ જાય છે:
6. કલાબાજીઓ માત્ર સર્કસ માં જ નથી હોતી:7. હવે આને કાર ખરીદવાની શું જરૂર:
8. બાળકો આખરે ક્યાં ક્યાંથી પકડીએ:
9. કુદરતી સ્વિમિંગ પુલ:
10. કોણ કહે છે કે પોલીસની નોકરી ખુબ જ મજેદાર હોય છે:
11. હવે આને શું કહેવું. શોષણ કે જુગાડ:
12. લાગે છે કે આ વડીલને તેની ખુરશી ખુબ જ પ્રિય છે:
13. સાઇકલ પર બેસીને દાઢી બનાવાથી શું તે વધુ સુંદર બને છે?:
14. દેશી જુગાડ હુક્કો:
15. વાહ ભાઈ વાહ:
16. હવે આ ચાલશે એકદમ સાઇલેન્ટ મોડમાં:
17. એક રૂમમાં આખરે કેટલા રૂમ-મેટ રહો છો યાર?:
Author: GujjuRocks Team
સંકલન:વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!