જાણો ગંગામાં અસ્થિ વિસર્જન પછી ક્યાં જાય છે વિસર્જિત અસ્થિઓ

0

મૃત્યુ પ્રકૃતિ નું અટલ સત્ય છે. આ ધરતી પર જેને જન્મ લીધો છે એ એક ના એક દિવસે મરી ને જ રહેશે. ગરુડ પુરાણ ને અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ એની પાસે આવે છે ત્યારે યમરાજ કંઈક સંકેત આપે છે. અને ફક્ત પાપી મનુષ્યો ને જ યમરાજ થી ડર લાગે છે. સારા મનુષ્યો ને મરવા નો સમય દિવ્ય પ્રકાશ જેવો લાગે છે. અને એમને મૃત્યુ થી ભય નથી લાગતો. જે મનુષ્યો મૃત્યુ ને પ્રાપ્ત કરવા ના હોય છે એ લોકો બોલી નથી શકતા. અંત સમય માં એમનો અવાજ બંધ થઈ જાય છે. એવું પ્રતીત થાય છે કે જાણો એનું કોઈ ગળું દબાવી રહ્યું છે. અંતિમ સમય માં એ ઈશ્વર તરફ દિવ્ય દ્રષ્ટિ પ્રદાન થાય છે અને એ બધા સંસાર ને એક સમાન જોવા લાગે છે. આંખો થી એમને કાંઈ નજર નથી આવતું. એ આંધળા થઈ જાય છે અને એની આજુબાજુ ના લોકો પણ નજર નથી આવતા. એમની સમસ્ત ઇન્દ્રિયો નો નાશ થઈ જાય છે.એ જડ અવસ્થા માં આવી જાય છે એટલે કે હલવા ડોલવા માટે અસમર્થ થઈ જાય છે. ગરુડ પુરાણ માં કંઈક આવી રીતે મૃત્યુ ને પરિભાષિત કરવા માં આવ્યું છે. મરવા પછી વ્યક્તિ નું રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવા માં આવે છે.

અંતિમ સંસ્કાર પછી અસ્થિઓ ગંગા નદી માં વિસર્જિત કરવા માં આવે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે એ વિસર્જિત અસ્થિઓ જાય છે ક્યાં ? નહીં…, તો ચાલો અમે તમને જણાવીએ.

આ જગ્યા એ જાય છે અસ્થિઓ

આ સવાલ નો જવાબ કોઈ નથી જાણતા ,ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો પણ નહીં. ગંગા નદી માં દરરોજ હજારો લોકો ની અસ્થિઓ વિસર્જિત કરવા આવે છે. ઉપરાંત એને પવિત્ર ગણવા માં આવે છે. સનાતન ધર્મો ની માનીએ તો અસ્થિઓ ગંગા માં વિસર્જિત કરવા માં આવે છે કારણકે મર્યા પછી એમની આત્મા ને શાંતિ મળે. તમે પણ લોકો ને કેહતા સાંભળ્યા હશે કે ગંગા માં નાહવા થી પાપ ધોવાય જાય છે. તમને જણાવી દઈએ કે અંતિમ સંસ્કાર પછી અસ્થિઓ ગંગા માં એટલે વિસર્જિત કરવા માં આવે છે કે મૃત્યુ પામવા વાળા વ્યક્તિ પાપ મુક્ત થઈ જાય. પણ અંતે એ વિસર્જિત અસ્થિઓ જાય છે ક્યાં ?

આ સવાલ નો જવાબ શાયદ તમને જ ખબર હશે. જણાવી દઈએ કે , અસ્થિઓ વિસર્જિત થયા બાદ સીધે વિષ્ણુ ના ચરણો માં જાય છે એટલે કે વૈકુંઠ માં જાય છે. ત્યાં જ વૈજ્ઞાનિકો ને અનુસાર પાણી માં પારા એટલે કે મર્કરી હજાર છે જે શરીર માં મોજુદ કેલ્શિયમ અને ફસફરોસ ને પાણી માં ભેળવી દે છે. એને કારણે આ પાણી ના જીવજંતુઓ ખૂબ પૌષ્ટિક થઈ જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here