અમદાવાદની નજીક છે ગુજરાતનું આ સ્કોટલેન્ડ, પીકનીક માટે જઈ એવો જલસા પડી જશે – વાંચો માહિતી

0

અત્યારે વરસાદના માહોલમાં જાવ આ જંગલોમાં ફરવા, ખૂબ જ આનંદદાયક માહોલ છે ત્યાનો , મન મૂકી ખીલેલી ગ્રીનરી સાથે માણવા મળશે વોટરફોલની મજા.

જો એક દિવસની જર્ની અને પિકનિક માટે કોઈ ઐતિહાસિક સ્થળે જવાનું નક્કી કરો તો ચોક્કસ આ જ જગ્યા પર જવાનો પ્લાન કરજો. આ જગ્યાનું નામ છે વિજયનગર. આને પોલોનાં જંગલો પણ કહેવાય છે. વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ 3 થી 4 કિલો મીટરમાં ફેલાયેલું છે. એમાય જો વરસાદની ઋતુમાં અહિયાં આવવાનું થાય તો એના જેવી આનંદ દાયક ક્ષણ તમે બીજે ક્યાય માણવા નહી મળે. કે આના જેવુ કુદરતી સૌંદર્ય બુજે ક્યાંય જોવા પણ નહી મળે.

પપ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા ખૂબ જ સુંદર ને રમણીય છે, અહિયાં આવ્યા પછી તમને એવો અહેસાસ તહશે કે જાણે તમે પ્રકૃતિનો ગોદમાં જ બેઠા છો, એક દિવસની પિકનિક માટે આ જગ્યા બેસ્ટ છે. અહિયાં રાત રોકાઈ શકાતું નાથે. એટ્લે સવારથી લઈને સાંજ સુધી તમે અહિયાં રોકાઈને પ્રકૃતિનાં રંગે રંગાઈને તમે ખુદને તરોતાજા મહેસૂસ કરશો!!

ઐતિહાસિક મૂર્તિઓ અને ભવ્ય કોતરણીવાળી થાંભલીઓ પણ જોવા મળશે જે તમે ક્યાય નહી જોઈ હોય. 

આ જંગલમાં કુદરત મન મૂકીને ખીલી છે. સોળે શણગાર સજેલી આ ધરતી તમે ગુજરાતમાં ક્યાંય જોઈ છે ?

આવા પ્રાચીન મંદિર અને સાથે સાથે ઝીણું નકશીકામ કદાચ કોઈ પુસ્તકમાં જ જોવા મળશે.

કેટલા વર્ષો પહેલા બંધવામાં આવેલ આ મંદિરો જોતાં જ ગુજરાતનાં ભવ્ય વારસાની ચાડી ખાય છે નહી ?

વેલ બની વીંટળાઇ ….

તો શું વિચાર્યું તમે ? કરવો છે ને આ પોલો ફોરેસ્ટ લાઈવ જોવાનો પ્લાન ?  તો જય આવો ને અમને પણ તમારા ફોટા શેર કરજો કોમેંટમાં…

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here