હિરોઈન સાથે બેડ પર અશ્લીલ અવસ્થામાં ઝડપાયા આ ઢોંગી સાધુ, જુઓ તસ્વીરો …


દોસ્તો આજની 21મી સદીમાં જાણે કે ક્રાઈમ, અપરાધ, ઢોંગ વગેરે જાણે કે વધતા જતા જ જોવા મળે છે. એમા પણ ધર્મ, સન્યાસ, ભક્તિ, આધ્યાત્મ વગેરેને નામે તો આજ કાલ ખુબજ વધરે પડતાજ ઢોંગ ચાલી રહ્યા છે. હાલ ભગવા કપડા પહેરીને અને ધર્મની શાલ ઓઢીને પોતાની જાતને બાબા કહેનારાઓ આજે ન જાણે કેવા કેવા અપકૃત્યો કરતા હોય છે.

થોડા સમય પહેલા જ હનીપ્રિત અને બાબા રામ રહીમના કેસને લીધે બાબા ની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પોતાની જાતને સાધુ કહેનારા આ ઢોંગી રામ રહીમે ઘણા એવા ખરાબ કામ કર્યાનો ખુલાસો બહાર આવ્યો હતો. સાથે જ જૈન મુનિ આચાર્ય શાંતિસાગર અને આસારામ જેવા ઢોંગી બાબાઓ યુવતીઓ પર બળાત્કાર કરવાના આરોપમાં જેલની હવા ખાઇ રહ્યા છે.

રીપોર્ટ અનુસાર આ બાબાઓ ધર્મના નામે ખરાબ કામ કરતા જડ્પાયા હતા.

હાલમાં જ આવા જ પ્રકારનો એક બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની જાતને સ્વામી કહેનારો વ્યક્તિ કે જે એકાંતમાં યુવતી સાથે અશ્લીલ અવસ્થામાં પકડાયો છે.

રીપોર્ટ અનુસાર આ મામલો કર્ણાટક ના બેંગ્લોરનો છે. બેંગ્લોરના યેલહાંકામાં આવેલા મદેવનપુરા મઠને સ્વઘોષિત કરનારો સ્વામી જે એક મહિલા સંગ અશ્લીલ હરકતો કરતો પકડાયો છે. આ સ્વામીનું નામ દયાનંદ છે. જાણકારી મુજબ દયાનંદ તે જ મદેવનપુરા મઠનાં સ્વામી પર્વતરાજ શીવાચાર્ય નો દીકરો છે. સાથે જ તેની સાથે અશ્લીલ અવસ્થામાં મળેલી યુવતી કન્નલ ફિલ્મોની અભિનેત્રી કાવ્યા આચાર્ય હોવાનું માનવામાં આવે છે.

કાવ્યા આચાર્ય કન્નલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. જેણે ઘણી એવી ફિલ્મોમાં કામ કરેલું છે.

જાણવામાં આવ્યું છે કે દયાનંદે પહેલા પણ ઘણી મહિલાઓનું શારીરિક શોષણ કરેલું છે. 2011 નાં વર્ષ દરમિયાન દયાનંદ મઠનો વડો બનવા માંગતો હતો, પણ ત્યાના ભક્તોએ આ વાતને માન્ય ન રાખતા તેનો વિરોધ કર્યો હતો. કેમ કે તેના ખરાબ કામોની હર કોઈને જાણ હતી. સાથે જ દયાનંદ મઠ માટે આપેલી જમીન નો દુરુપયોગ પણ કરતો હતો. આ ઘટના બાદ તેમેણે પોતાનું નામ બદલીને નંજેશ્વર સ્વામી કરી નાખ્યું હતું.

દયાનંદ અને કાવ્યા આચાર્યનો અશ્લીલ હરકતો કરતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો લીક થયા બાદ પોલીસે દયાનંદની ધરપકડ કરી છે.

અહી આપેલ વિડીયામાં તમે જોઈ શકશો કે પહેલા દયાનંદ કોઈની સાથે ફોન પર વાતો કરી રહ્યો છે. ત્યાર બાદ ફોન મુક્યા બાદ તે અભિનેત્રી સાથે સંભોગ માણે છે.આ વિડીયો કોઈએ ગુપ્ત રીતે બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. વિડીયો લીક થતા મઠમાં જાણે કે હાહાકાર મચી ગયો હતો. વિડીયો લીક થતા તરતજ પોલીસે દયાનંદની ધરપકડ કરી હતી.


Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

હિરોઈન સાથે બેડ પર અશ્લીલ અવસ્થામાં ઝડપાયા આ ઢોંગી સાધુ, જુઓ તસ્વીરો …

log in

reset password

Back to
log in
error: