ગરમીની મોસમમાં જૂતાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે આજ્માવો આ 10 આસાન ઉપાય…

0

ગરમીની મોસમમાં પસીનો આવવો અને તનની દુર્ગંધ આવવી એક સામાન્ય વાત છે, સાથે જ હંમેશા જૂતા પહેરીરા ખનારનાં પગમાં પણ દુર્ગંધ આવવા લાગે છે. એવામાં કોઈના સામે જૂતા ઉતારવામાં પણ શરમ આવે છે, પણ ઘબરાઓ નહિ તમારી આ પરેશાનીનો અમારી પાસે હલ છે, ગરમીની મોસમમાં જૂતાની દુર્ગંધ દુર કરવા માટે તમારે માત્ર અમુક વાતોનું જ ધ્યાન રાખવાની જરૂર છે.1. રોજાના સ્નાન કરો:
ગરમીની મોસમમાં ખુદને ફ્રેશ રાખવા માટે રોજાના સ્નાન લેવું ખુબ જ જરૂરી છે. ન્હાવના પાણીમાં સિંધા નિમક, બેકિંગ સોડા પીવાથી શરીર માની દુર્ગંધ પણ દુર થઇ જાશે. સાથે જ આ પાણીથી નહાવાથી જૂતાની બદબૂ પણ દુર થઇ જાશે.
2. હર દિન મોજા બદલો:એકને એક મોજા રોજ ન પહેરો, પણ હર દિન મોજા બદલીને પહેરો. ગરમીમાં પસીનાને લીધે મોજામાં બેક્ટેરિયા થઇ જાય છે, જેમાં દુર્ગંધ આવવા લાગે છે, માટે હર દિન સાફ મોજા પહેરો.
3. ટી બેગ્સનો કરો ઉપીયોગ:ઉપીયોગમાં લેવાયેલી ટી બેગ્સ ફ્રીજમાં મૂકી દો અને પછી તેને જુતામાં મૂકી દો, તેનાથી જૂતાની દુર્ગંધ દુર થઇ જાશે.
4. પેપરમિન્ટ એ લવેન્ડર ઓઈલ:પેપરમીંટ ને લવેન્ડર તેલ શરીરની દુર્ગંધ દુર કરવાની સાથે પુરા દિવસ તમને ભીની-ભીની ખુશ્બુ થી ફ્રેશ રાખશે. તેનાથી ઘરની બદબૂ પણ દુર થઇ જાશે.
5. ખાટા ફળ:લીંબુ અને સંતરા જેવા ખાટા ફળોની છાલનાં જૂતા પર રગડો અને જૂતાથી આવતી બદબૂ ખત્મ થઇ જાશે. સાથે જ તમે ન્હાવાના પાણીમાં લીંબુનો રસ પણ મિલાવી શકો છો તેનાથી પગમાંથી દુર્ગંધ નહી આવે,
6. જુતાને સુકાયેલા રાખો:જુતાને હંમેશા સુકાયેલા રાખો અને જૂતા પહેરતા પહેલા પગને પણ સારી રીતે સુકાઈ લો.

7. વિનેગર:વિનેગર શરીરનાં પીએચ લેવલને બેલેન્સ રાખે છે અને શરીરની દુર્ગંધને દુર કરે છે. શરીરનાં જે હિસ્સાથી બદબૂ આવી રહી હોય ત્યાં થોડું એવું વિનેગર લગાવી લો.

8. નેપ્થલિનની ગોળીઓ:બાથરૂમ અને કપડાની દુર્ગંધ દુર કરવા માટે ઉપીયોગમાં લેવામાં આવતી નેપ્થેલીનની ગોળીઓથી જૂતાની દુર્ગંધ પણ ચાલી જાય છે.

9. ગરમ પાણીમાં પગ ડૂબાડો:હફ્તામાં ઘણીવાર પગને 15 મિનીટ સુધી ગરમ પાણીમાં ડુબાડીને રાખો, તેનાથી પગમાં દુર્ગંધ ફેલાવનારા બેક્ટેરિયા અને તણાવ બંને દુર થઇ જાય છે.

10. બેકિંગ સોડા:પસીનાને લીધે જુતામાની બદબૂ આવવા લાગે છે એવામાં જુતોમાં બેકિંગ સોડા છાંટી દો અને જૂતા પહેરતા પહેલા પગ પર પણ થોડું બેકિંગ સોડા છાંટો, બદબૂ ફેલાવનારા બેક્ટેરિયા દુર થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!