દુલ્હનના સ્વરૂપમાં અદ્ભુત દેખાઈ રહી હતી ટીવી જગતની આ 14 અભિનેત્રીઓ, અક્ષરા લાગી રહી છે સૌથી સુંદર.

0

દુલ્હન બનવું એ દરેક યુવતીનું સપનું હોય છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેમના લગ્નના દિવસે તેઓ સૌથી સુંદર અને અલગ દેખાય. લગ્નના ઘણા દિવસો પહેલાથી તેઓ આ દિવસે સુંદર દેખાવા માટેની તૈયારી કરવા લાગે છે. સામાન્ય દિવસો કરતા લગ્નના દિવસે એ લગ્ન કરતી યુવતીના ચહેરા પર અનોખી રોનક જોવા મળતી હોય છે. આમ તો દરેક યુવતીઓ સુંદર જ હોય છે અને પોતાના લગ્નના દિવસે દરેક યુવતી સુંદર જ લગતી હોય છે. પણ આજે અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીની અમુક એવી ફેમસ અભિનેત્રીઓ વિષે જણાવીશું જે દુલ્હન બની ત્યારે સૌથી સુંદર દેખાય છે. જયારે જયારે તમે આ અભિનેત્રીઓને દુલ્હન બનેલી જોશો તો તમારી આંખો જ નહિ હટે ટીવી પરથી. ફક્ત સ્ક્રીન પર જ નહિ પણ રીયલ લાઈફમાં પણ જયારે આ અભિનેત્રીઓ દુલ્હન બની ત્યારે બધા તેમને જોતા રહી ગયા.

1. હેલી શાહ

2. રાધિકા મદાન

3. દિપીકા સિંહ

4. હિબા નવાબ

5. પરિધિ શર્મા

6. કૃતિકા સેંગર

7. મોંની રોય

8. હિના ખાન

9. સોનારિકા ભદોરિયા

10. અલ્કા ગુપ્તા

11. દિવ્યાંકા ત્રિપાઠી

12. સનાયા ઈરાની

13. જેનીફર વિન્ગેટ

14. તેજસ્વી પ્રકાશ વ્યન્ગ્કર

તમને આમાંથી સૌથી વધુ કઈ દુલ્હન સારી લાગી કોમેન્ટમાં જણાવો, યુવતીઓ ઈચ્છે તો તમારો લગ્નનો ફોટો પણ કોમેન્ટમાં મૂકી શકો  છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!