મહાશિવરાત્રી પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ 6 માંથી 1 ઉપાય કરો…

0

ભગવાન શંકરની મહાન રાત્રી એટલે મહાશિવરાત્રી ઓળખવામાં આવે છે. તેમજ દેવોના દેવ મહાદેવનો સૌથી મોટો મહાપર્વ એટલે કે શિવરાત્રી. આ તહેવાર ભારતના આધ્યાત્મિક ઉત્સવમાંથી સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ માનવામાં આવે છે. એવુ પણ કહેવામાં આવે છે કે જો ભગવાન શિવને સાચા મનથી યાદ કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

મહાશિવરાત્રી પર કયા કામ કરવા જોઈએ…

1) ભગવાન શિવની મૂર્તિને સ્થાપિત કરો.

જો તમારા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ ન હોય તો અને જો તમે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવા માગતા હોવ તો મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે ઘરની ઉત્તર દિશામાં ભગવાન શિવની મૂર્તિની વિધિ-વિધાનથી પૂજા પ્રસ્થાપિત કરવી.
2) મીઠાના પાણીનુ પોતું કરવું.

કોઈક વાર એવા કારણસર આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે જેના કારણે આપણા ઘરમાં શાંતિ રહેતી નથી. એટલા માટે માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જો તમે પાણીમાં મીઠું નાખીને પોતું કરો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નિકળી જાય છે.

3) ઘરના મુખ્ય દ્વાર પર લાલ સિંદૂરથી સ્વસ્તિક બનાવવો.

મહાશિવરાત્રીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર સિંદૂરથી સ્વસ્તિક બનાવવો અને તેને બંને બાજુ શુભ-લાભ લખો. કારણ કે તેઓ કરવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશે નહિ અને ઘરમાં ખુશીઓ આવશે.4) ભગવાન શિવને પાણી અને દૂધનું મિશ્રણ ચઢાવવુ.

શિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી. અને શિવલિંગ પર પાણી અને દૂધનું મિશ્રણ કરીને ભગવાન પર ચઢાવવું. જેનાથી ભગવાન પ્રસન્ન થશે.

5) બળદને લીલુ ઘાસ ખવડાવુ.

નંદી એટલે કે બળદ જે ભગવાનનું વાહન છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માગતા હો તો બળદને લીલુ ઘાસ ચઢાવવું કરવાથી ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે.6) કાળા રંગના કપડાં ન પહેરો

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માગતા હોવ તો કાળા રંગના કપડાં ન પહેરો કારણ કે ભગવાન શિવની કાળો રંગ પસંદ નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here