બટાટા ખાઇ ને ઘટાડો વજન , ગેરસમજણ છે કે બટાટા થી વજન વધે છે ? જાણો કઈ રીતે

0

એ ખોટું છે કે બટાટા ખાવા થી વજન વધે છે. સાચું એ છે કે એને ખાવા થી વજન વધતો નથી , પણ ઘટે છે. જાણો કેવી રીતે?

વિટામિન બી, સી , આયરન , કેલ્શિયમ , મેગ્નિજ , ફોસ્ફરસ જેવા પોષક તત્વો બટાટા માં છુપાયેલ હોય છે. એ ગેરસમજણ ને દૂર કરો કે બટાટા ખાવા થી વજન વધે છે. જ્યારે બાફેલ બટાટા વજન ઘટાડવા માં મદદ કરે છે. યુનાઇટેડ સ્ટેટ પોટેટો બોર્ડ ની રિપોર્ટ અનુસાર બટાટા ખાવા થી વજન નથી વધતો પરંતુ એને ખાવા થી પેટ જલ્દી ભરાય જાય છે. એના દ્વારા આપણે ઓવરઇટિંગ થી બચી શકીએ છીએ. એક મીડીયમ સાઈઝ ના બટાટા માં 168 કેલેરી ની સાથે 5 ગ્રામ પ્રોટીન અને 3 ગ્રામ ફાઇબર હોય છે.

જો તમે ડાઇટિંગ કરી રહ્યા છો તો બટાટા બેસ્ટ ડાઈટ છે. જેના દ્વારા તમને આખો દિવસ ભૂખ નો એહસાસ નહીં થાય. જનરલ મોલિક્યુલર ઓફ ન્યુટ્રીશન એન્ડ ફૂડ રિસર્ચ ના જર્નલ માં પ્રકાશિત અધ્યયન ને અનુસાર બટાટા વજન ઘટાડવા માં અસરદાર રૂપે કામ કરે છે. એવી રીત ના સ્ટાર્ચી ફૂડ માં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ વધુ હોય તો કેલેરી ઓછી થાય છે. સાથે જ મેટાબોલિઝમ ને વધારવા સાથે સાથે વજન પણ કંટ્રોલ કરવા માં મદદ કરે છે.

એ કટોરી બાફેલ બટાટા માં 100 કેલેરી હોય છે. વૈજ્ઞાનિકો નું કહેવું છે કે બટાટા એવા ખાદ્ય પદાર્થ છે જે વજન તો ઘટાડે છે પણ સેહત / સ્વાથ્ય નહીં. અમેરિકા ના દિવસ સ્થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને ઇલીનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ના શોધકર્તાઓ એ એમના ફ્રેશ અધ્યયન થી શોધ્યું છે કે લોકો તેમના આહાર માં બટાટા ને ઉમેરવા થી તેમનું વજન ઓછું કરી શકે છે.

બટાટા ખાઈ ઘટાડો વજન

મોટાપા થી છૂટકારો મેળવવા માટે એક વ્યક્તિ એ અનોખો રસ્તો અપનાવ્યો. એ વ્યક્તિ પાછલા એક વર્ષ થી દરરોજ ફક્ત બટાટા જ ખાઈ છે. અને ચોંકાવી દે એવી વાત એ છે કે 36 વર્ષ ના એંડ્રુ ટેલર એ દર મહિને લગભગ 10 કિલો વજન ઉતાર્યો છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here