અંબાણીના બાથરૂમની આ ખાસિયત, ન તો ઓબામા કે ન તો અન્ય રઈસ વ્યક્તિ તેને બનાવી શકે, તમે પણ કહેશો ‘વાહ’…

0

બિઝનેસની દુનિયામાં ઘણા મોટા લોકોનું નામ આવે છે, પણ ભારતીય મૂળના સૌથી મોટા બિઝનેસ મેન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચીફ મુકેશ અંબાણીની વાત તો બધાથી અલગ જ છે.
અંબાણી પરિવાર શાનદાર અને લગ્ઝરી લાઈફસ્ટાઇલ જીવે છે. અંબાણી ભારતનું સૌથી અમીર પરિવાર છે. તેઓની પાસે અલગ-અલગ પ્રકારની કાર્સનું કલેક્શન છે સાથે જ તેઓનું ઘર એંટલીયા કોઈ આલીશાન મહેલથી કમ નથી.
આ ઘરમાં 27 ફ્લોર છે, આ ઘરની દેખભાળ કરવા માટે અહીંના કાર્યકરો 24 કલાક કામ કરે છે. આજે અમે મુકેશ અંબાણીના ઘરની અમુક એવી ખાસ વાતો જણાવીશું જેને સાંભળીને તમે કદાચ હેરાન જ રહી જશો.જો કે તમે પેલા પણ સાંભળ્યું હશે કે તેઓના બાથરૂમ પણ ઓટોમેટિક હોય છે. નીતા અંબાણીનું બાથરૂમ સ્વચાલિત છે અને આ બાથરૂમ ઓટોમેટિક પણ છે. તેની અંદર તમે ટેમ્પરેચરથી લઈને શાવરનું પાણી સુધીની દરેક ચીજો કોમ્પ્યુટરાઈઝ તરીકાથી સેટ કરી શકો છો.
આ બાથરૂમમાં આ ખાસિયત છે કે નેચરના હિસાબે તે ખુદને ઢાળી દે છે એટલે કે તમે બાથ લઇ રહ્યા છો અને જો તમે ઈચ્છો તો ચારે બાજુ હરિયાળીના ફોટોઝ લાગી જાય. આવું ઓટોમેટિકલી કોમ્પ્યુટરથી આસાનીથી કરી શકાય છે.આ એક સ્ક્રીન શેવર ઓપશન છે જેના દ્વારા તમે દીવાલો પર ચિત્રોની આકૃતિ બદલાવી શકો છો. આ પ્રકારના બાથરૂમ ખુબ જ મોંઘા હોય છે અને જાણવામાં આવ્યું છે કે આવા બાથરૂમની કિંમત કરોડોમાં હોય છે.
નીતા અંબાણીને આવા પ્રકારના બાથરૂમનો જ ઉપીયોગ કરવો પસંદ છે. અને કદાચ આ એક એવું અનોખું બાથરૂમ છે જેને નીતા અંબાણી ઉપીયોગ માં લે છે. નહિતર કદાચ જ ભારતમાં આવું અન્ય બાથરૂમ બીજે ક્યાંય હોઈ શકે!.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!