અહીં ડિસ્કવર ની કિંમત માં મળી રહી છે રૉયલ એનફિલ્ડ ની બુલેટ, ગમે ત્યારે આવો અને લઇ જાઓ….

0

ભારતીય રસ્તાઓ પર જો કે ઘણી એવી કંપનીઓ ની બાઈક્સ છે પણ એમાંથી રૉયલ એનફિલ્ડ ની બાઈક્સ એવી છે જેને પસંદ કરનારાઓ ની સંખ્યા વધતી જઈ રહી છે. રૉયલ એનફિલ્ડ પહેલાની કંપની છે સાથે જ તેની બાઈક્સ કોઈ શાહી સવારી થી કમ નથી. તમને જણાવી દઈએ કે રૉયલ એનફિલ્ડ ની બાઈક્સ સામાન્ય બાઈક્સ થી અનેક ગણી મોંઘી હોય છે જેને લીધે લોકો તેને ખરીદવા માટે અચકાય છે.પણ અમે તમને એક એવી જગ્યા વિશે જણાવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ડિસ્કવર અને પલ્સર ની કિંમત માં રૉયલ એનફિલ્ડ ની બાઈક ખરીદી શકો છો.

આ ખબર માં અમે તમને એવા ઓર્ગેનાઇઝડ યુઝડ ટુ-વ્હીલર માર્કેટ વિશે જણાવિશું જ્યાં પર તમે ખુબ જ સારી સ્થિતિ વાળી રૉયલ એનફિલ્ડ બાઈક ખરીદી શકો છો તે પણ ખુબ જ ઓછી કિંમતમાં, સાથે જ આ બાઈક્સ ની સાથે તમને તેની પુરી સર્વિસ હિસ્ટ્રી પણ આપવામાં આવે છે જેનાથી તમે જાણી શકો છો કે તમારી બાઈક કેટલી ચાલી ચુકી છે અને કેટલી વાર તેની સર્વિસ કરાવામાં આવેલી છે.

અહીં પર ખરીદી શકો છો સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ:

જો તમે સેકન્ડ હેન્ડ બુલેટ ખરીદવા માગો છો તો તમારે બીજે ક્યાંય પણ ભટકવાની જરૂર નથી, કેમ કે હવે ઘણા એવા ઓનલાઇન પ્લેટફોર્મ ઉપસ્થિત છે જ્યા પર તમે તમારી ફેવરિટ સેકન્ડ હેન્ડ રૉયલ એનફિલ્ડ બાઈક ને સસ્તા માં ખરીદી શકો છો. તો આજે તમે પણ આ વેબસાઇટ્સ વિશે જાણી લો.

1. www.droom.in
2. www.zigwheels.com
3. www.quikr.com
4. www.bikedekho.com

આ વેબસાઈટ પર વિઝીટ કરીને તમે તમારી ઈચ્છા અનુસાર રૉયલ એનફિલ્ડ બાઈક ને ખરીદી શકો છો અને સાથે જ તમને અહીં પર ઘણા પ્રકાર ના ઓફર્સ પણ મળી જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here