આ રાશિના વ્યક્તિ સાથે કર્યા લગ્ન તો થઇ શકે છે તલાકની આશંકા, જાણો કઈ રાશી તમારા માટે છે બેસ્ટ…

0

દરેક રાશિમાં હોય છે તલાકનું અલગ-અલગ કારણ.
જ્યારે પણ કોઈ લગ્ન કરે છે ત્યારે તેઓ એવુ ક્યારેય પણ ન ઇચ્છતા હોય કે તેમનો રિશ્તો તૂટે કે પછી તલાક જેવું કાઈપણ થાય. છતાં પણ વર્ષો વર્ષ તલાક ની સંખ્યા જાણે કે વધતી જ જાય છે. મોટાભાગે તલાક નાની એવી બાબત માંથી જ થતું જોવા મળે છે. ખબરો પર નજર કરવામાં આવે તો તલાકના નાના-નાના કારણો પણ નજરમાં આવતા હોય છે.

હવે લગ્ન કર્યા પહેલા સમજમાં તો આવવાનું નથી કે તલાક થશે કે નહી. પણ હા, એક વાત પરથી તેનો અંદાજો જરૂર લગાવી શકાય છે, જેમ કે રાશી જોઇને જાણ થઇ શકે છે કે કોઈ વ્યક્તિના લગ્ન બાદ તલાક થવાના કેટલા ચાન્સીસ છે.

જેવી રીતે કોઈ વ્યક્તિની રાશી તેમના વ્યક્તિત્વથી લઈને તેમના ભવિષ્ય વિશે ઘણું બધું કહી દેતી હોય છે, તેવી જ રીતે તેને જોઇને તમારા રીશ્તાના ભવિષ્ય વિશે પણ અંદાજો લગાવી શકાય છે.

આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કઈ રાશિના વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ તલાકની આશંકા વધુ હોય છે.

1. કુંભ રાશી(20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી):

કુંભ રાશિના જાતક લગ્ન નામના સંસ્થાનમાં વિશ્વાસ જ નથી કરતા. સાથે જ તેમને આજાદી પસંદ હોય છે માટે લગ્નના બંધનમાં બાંધેલા નથી રહી શકતા. તેઓ નાની એવી હતાશા પર જ તલાક આપી દેતા હોય છે.

2. મીન(19 ફેબ્રુઆરી-20 માર્ચ):


આવા લોકોને પ્રેમમાં તો ભરોસો હોતો નથી પણ તે જગડા અને રિશ્તા સાથે જોડાયેલા અન્ય બાબતો સાથે ડીલ નથી કરી શકતા. તેનો પાર્ટનર કાઈ ખોટું કરે કે તેમને હર્ટ કરે તો રિશ્તો તૂટવામાં વાર નથી લાગતી.

3. ધનુ (22 નવેમ્બર-21 ડીસેમ્બર):

આવા લોકો રીયાલીટીથી દુર હોય છે અને પોતાના પાર્ટનર સાથે વધુ પડતી જ ઉમ્મીદ રાખતા હોય છે. જેને લીધે તેઓને વારંવાર નિરાશાનો સામનો કરવો પડે છે. જ્યારે તેઓને લાગે કે તેનો પાર્ટનર તેવો નથી, તો તેઓને ઉમ્મીદ હોય છે કે તેઓ આ રિશ્તો તોડી નાખે છે.

4. મિથુન (21 મેં- 20 જુન):

આવા લોકોને નવા લોકો સાથે ફલર્ટ કરવું વધુ પસંદ હોય છે અને સેટલ હોવું ખાસ પસંદ નથી હોતું. તેઓને લાગે છે કે લગ્નથી તેઓની આઝાદી છીનવાઈ જાશે. તેઓનો રિશ્તો ત્યારે જ લાંબો ચાલી શકે, જયારે તેઓને પોતાના પાર્ટનરથી ફ્રીડમ મળે.

5. મકર (22 ડીસેમ્બર-19 જાન્યુઆરી):

આવા લોકોને કેરિયર અને કામ તેઓની પ્રાથમિકતા પર રહે છે. તેઓ ખુબ જ કામકાજી હોય છે. લગ્ન બાદ તેઓ પોતાના પાર્ટનર સાથે ખુબ વફાદાર હોય છે. પણ તેમનો બીઝી શેડ્યુઅલ મુસીબત ઉભી કરી શકે છે.

6. સિંહ  (23 જુલાઈ-22 ઓગસ્ટ):

આવા લોકો ઈમોશન્સના મામલામાં કમજોર હોય છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં દિલચસ્પી નથી જ્તાવાત્તા. ઘણી વાર તેઓ પોતાના પાર્ટનર પ્રતિ ઇન્સેસીટીવ પણ હોય છે.

7. મેષ (21 માર્ચ-19 એપ્રિલ):

આવા લોકો પોતાના પાર્ટનર સાથે ખુબ પ્રેમ કરતા હોય છે અને સમય-સમય પર પ્રેમ જતાવતાં રહેતા હોય છે. પણ તેઓની અંદર અસુરક્ષાની ભાવના અને આત્મવિશ્વાસની કમી હોય છે. જેને લીધે તેમના સંબંધમાં દરાર પૈદા થઇ જાય છે.

8. તુલા  (23 સપ્ટેમ્બર-22 ઓક્ટોબર):

તેઓ હમેશા પોતાના માટે કોઈ ખાસ વ્યક્તિની તલાશમાં રહેતા હોય છે. તેઓ પોતાના પાર્ટનર સાથે વફાદાર અને વિશ્વાસપાત્ર હોય છે. મોટાભાગે જગડો સુલજાવવામાં કામ કરતા હોય છે. પણ તે પોતાની જરૂરતોને સૌથી ઉપર રાખે છે. અને જો લગ્ન બાદ તેમની જરૂરિયાતો પૂરી ન થઇ શકે તો તેઓ રિશ્તો તોડી પણ શકે છે.

9. વૃશ્વિક (23 ઓક્ટોબ-21 નવેમ્બર):


તેઓને પોતાનો રિશ્તો તૂટવાનો હંમેશા ડર રહેતો હોય છે. તેને લીધે તેઓ પજેસીવ અને ઈર્ષાળુ સ્વભાવના હોય છે. જેને લીધે તેમના રીશ્તામાં સમસ્યાઓ આવતી રહેતી હોય છે.

10.કન્યા (23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર):


આ રાશી સૌથી ભરોસેમંદ છે. તેના જાતક માટે પરિવાર અને લગ્ન ખુબ મહત્વ ધરાવતા હોય છે. તેઓ પોતાના રીશ્તાને બચાવવા માટે કાઈ પણ કરી ચુકતા હોય છે. તેઓ માટે રિશ્તા પર ભરોસો કરવો સૌથી જરૂરી હોય છે.

11. વૃષભ (20 એપ્રિલ-20 મેં):

રીશ્તાને લઈને ખુબ ડેડીકેટેડ રહેતા હોય છે. સાથે જ દયાળુ, આકર્ષક અને ધૈર્યવાન હોય છે. અને જો તેઓને કોઈ મળી જાય, જેની સાથે તેઓ કમિટેડ રહી શકે તો પછી તે જીવનભર રિશ્તો નિભાવી શકે છે.

12. કર્ક  (21 જુન-22 જુલાઈ):

તેઓ માટે પરિવાર સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે. લગ્ન અને બાળકો તેઓની ચાહત હોય છે. તેઓ પરફેક્ટ મૈરેજ મટેરિયલ હોય છે. પોતાની મેરીડ લાઈફને ખુશ રાખવા માટે દરેક બાધાઓને પણ પાર કરી શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.