આ છે ટીવી ની 5 સંસ્કારી નશેડી વહુઓ, ત્રીજા નંબર વાળી તો બધાથી સંસ્કારી છે…..દંગ રહી જશો જોઈને

0

આજકાલ સ્મોકિંગ કરવું ફેશન બની ગયું છે અને આજના યુથ તો એમાં જ ખુદને કુલ સમજે છે જયારે તેઓ નથી જાણતા કે આવું કરવું તેના જીવનને જોખમમાં મૂકી શકે છે. દારૂ પીવો અને સ્મોકિંગ કરવું જે પોતાના જીવન સાથે રમવા બરાબર છે. એવામાં આવા લોકોને જો સમજાવવા માટે જઈએ તો પણ કઈ ફાયદો નથી.

આવું માત્ર સામાન્ય લોકોમાં જ નહિ પણ ફિલ્મી અને ટીવી ની દુનિયામાં પણ ખુબ જ થઇ રહ્યું છે. ટીવીમાં રોજ દેખાતી સંસ્કારી વહુઓ અસલ જીવનમાં શું શું કરે છે તેના વિશે કદાચ તમે જાણતા નહિ હોવ. ટીવી પર તો તેઓ ભગવાનની પૂજા કરતી નજરમાં આવે છે પણ અસલ જીવનમાં આ જ સંસ્કારી વહુઓ નશેડી છે, જેઓ સ્મોકિંગ કે પછી દારૂ ના નશામાં ડૂબીને રહે છે.

1. અંચિત કૌર:ટીવી જગતની ખલનાઇકા ના રૂપે કામ કરનારી અંચીત કૌરે ઘણી એવી સિરિયલોમાં કામ કર્યું છે. અસલ જીવનમાં તે પણ ડ્રિન્ક અને સ્મોકિંગ કરે છે.

2. ટીના દત્તા:કલર્સ ચેનલ ની પોપ્યુલર સિરિયલ ઉતરન માં ઈચ્છા નો કિરદાર નિભાવનારી એક્ટ્રેસ ટીના દત્તા પણ પોતાના રિયલ જીવનમાં સ્મોકિંગ કરે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો ને લઈને વધુ લોકપ્રિય છે.

3. સારા ખાન:વર્ષ 2006 માં શરૂ થયેલી સિરિયલ બિદાઈ માં કામ કરનારી સિધી-સાદી એક્ટ્રેસ સારા ખાન પોતાના વાસ્તવ જીવનમાં સિગરેટ પીવે છે, તેના સિવાય તેને ઘણીવાર ડ્રિન્ક કરતી પણ જોવામાં આવી છે.

4. સુમોના ચક્રવર્તી:સુમોનાને પણ ઘણીવાર સેટ પર જ સિગરેટ પિતા જોવામાં આવેલી છે. સુમોના ને તમે કપિલ શર્મા ની ઓનસ્ક્રીન વાઈફ ના સ્વરુપે જરૂર જોઈ હશે. તેમણે બર્ફી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે અન્ય ઘણી સિરિયલોમાં પણ નજરમાં આવી ચુકી છે.

5. કરિશ્મા તન્ના:

કરિશ્મા પણ ડ્રિન્ક અને સ્મોકિંગ કરે છે. 34 વર્ષ ની કરિશ્મા તન્ના એ પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 2002 માં એકતા કપૂર ની સિરિયલ ક્યોંકિ સાસ ભી કભી બહુ થી દ્વારા કરી હતી. તેના પછી કરિશ્મા એ ગ્રાન્ડ મસ્તી ફિલ્મ, બિગ બોસ, નચ બલિયે, અને હાલ તે કયામત કી રાત માં કામ કરી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!