આ છે ટીવી સિરિયલ ની 5 સૌથી હોટ અને ખુબસુરત એક્ટ્રેસ જેમના છુટાછેડા થઈ ચૂક્યા છે….

0

આ ટીવી અભિનેત્રીઓ સુંદર અને બોલ્ડ માં કોઈ બૉલીવુડ અભિનેત્રીઓ ને ટક્કર દે છે અને આ એક્ટ્રેસ ની ફિટનેસ ને જોઈ તમને અંદાજો લગાડવો પણ મુશ્કેલ થઈ જશે. અને એમના પર ઉંમર નો પણ કોઈ અસર નથી દેખાતો. આજે અમે તમને એ ટીવી એક્ટ્રેસ વિસે જણાવશું જેમના લગ્ન બાદ એમના છૂટાછેડા થઈ ગયા છે. અને એમની બોલ્ડનેસ અને સુંદરતા જોઈ અંદાજો લગાડવો પણ અઘરો છે કે એમના ક્યારેય લગ્ન પણ થઈ ગયા હશે. 1 . શ્વેતા તિવારી

ટીવી સિરિયલ કસોટી ઝીંદગી કી થી બધા ના ઘરો માં જગ્યા બનાવવા વાળી અભિનેત્રી શ્વેતા તિવારી એ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. પણ શ્વેતા એ રાજા ચૌધરી ને તલાક આપી દીધા. એને રાજા એટલે કે એના પતિ પર એક ગંભીર આરોપ લગાડ્યો હતો. જેના પછી શ્વેતા એ સાલ 2013 માં અભિનેતા અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. આજે એ બે છોકરાઓ ની મા છે અને એમના છોકરાઓ ના નામ રેયાંસ અને પલક છે. શ્વેતા આજે પણ ખૂબ જ સુંદર અને બોલ્ડ દેખાય છે.

2. જેનિફર વીંગેટ

કુસુમ , બેપનાહ અને કસોટી જિંદગી કઈ જેવી મશહૂર સિરિયલો માં કામ કર્યું છે આ ટીવી અભિનેત્રી જેનિફર વીંગેટ જે ખૂબ જ સુંદર અને બોલ્ડ છે એને સાલ 2012 માં બૉલીવુડ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સાલ 2014 માં આ કપલ એક બીજા થી અલગ થઈ ગયા. કરણ થી જુદા થયા બાદ જેનિફર એ હજુ સુધી બીજા લગ્ન નથી કર્યા . જ્યારે કરણ એ બિપાશા બાસુ સાથે લગ્ન કરી લીધા. અને એ કરણ ના ત્રીજા લગ્ન છે.

3 . દીપિકા કક્કડ

આ ટીવી સિરિયલ ની સૌથી મશહૂર અને સુંદર અભિનેતી દીપિકા કક્કડ જે સસુરાલ સીમર કા માં નજર આવી હતી. દીપિકા કક્કડ એ 2013 માં રોનક મેહતા સાથે લગ્ન કર્યા હતા. એના પછી સાલ 2015 માં દીપિકા રોનક થી અલગ થઈ ગઈ. રોનક થી અલગ થવા બાદ દીપિકા એ આ જ વર્ષે 2018 માં અભિનેતા સોહેબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા . દીપિકા આજે પણ સુંદર અને બોલ્ડ દેખાય છે.

4 . રશ્મિ દેસાઈ.

આ ટીવી ની સૌથી હોટ અને ખુબસુરત અભિનેત્રી છે. ઉત્તરન અને દિલ સે દિલ તક જેવી ધારાવાહિક માં કામ કરી ચૂકેલ એ ટીવી સિરિયલ ની ગુજરાતી અભિનેત્રી રશ્મિ એ એના BF નંદીશ સિંહી સાથે સાલ 2012 માં લગ્ન કર્યા હતા. પરંતુ સાલ 2015 માં બંને અલગ થઈ ગયા. અને બંને એ હજુ સુધી લગ્ન નથી કર્યા.

5 . ડિમ્પી ગાંગુલી

ટીવી સિરિયલ ની ફેમસ એક્ટ્રેસ ડિમ્પી ગાંગુલી પણ ટીવી ની દુનિયા નો ઓળખીતો ચેહરો છે. એમને સાલ 2010 માં અભિનેતા રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા પરંતુ સાલ 2015 માં બંને એક બીજા થી અલગ થઈ ગયા. ડિમ્પી રાહુલ થી અલગ થયા એ જ વર્ષે અભિનેતા રોહિત રોય સાથે લગ્ન કરી લીધા. ડિમ્પી આજે એક છોકરા ની મા બની ગઈ છે. અને એ ખૂબ જ સુંદર અને હોટ છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here