આ 4 મોટા કારણોને લીધે યુવકો થાય છે પોતાનાથી વધુ ઉંમરની યુવતીઓ પ્રત્યે આકર્ષિત…..વાંચો

0

કહેવાય છે કે પ્રેમ ના તો ઉંમર જોવે છે અને ના તો કોઈ સીમા. આ કહેવત આજની લાઈફ સ્ટાઇલ માં જીવનારા યુવાઓ માટે એકદમ બંધબેસે છે. પહેલા જ્યાં સમાન ઉંમરને વધુ મહત્વ આપવામાં આવતું હતું પણ હવે આ રિશ્તામાં ઉંમરની સીમાઓ તૂટવા લાગી છે. ખાસ કરીને યુવકો ની વાત કરીયે તો જ્યા પહેલા યુવતીઓ પોતાનાથી વધુ ઉંમરના પાર્ટનર તરફ આકર્ષિત થાતી હતી જયારે હવે યુવકોનું પોતાના કરતા વધુ ઉંમરની યુવતીઓ તરફ આકર્ષણ વધવા લાગ્યું છે.
એક્સપર્ટ ના અનુસાર મોટી ઉંમરની યુવતીઓ તરફ યુવાઓનું વધતું જઈ રહેલું આકર્ષણના 4 કારણો છે. 1. ઇંટેલીજેંસી:યુવતીઓને યુવકોની તુલનામાં વધુ સમજદાર માનવામાં આવે છે અને ઘણી એવી ચીજોમાં યુવતીઓ યુવકોની તુલનામાં ચીજોને વધુ બેહતર તરીકાથી સંભાળે છે. ઉંમરમાં પોતાનાથી વધુ યુવતીઓ એટલા માટે યુવકોને પસંદ આવે છે કેમ કે તે પોતાના પાર્ટનર થી વધુ ઇન્ટેલીજેન્ટ હોય છે.

2. આત્મવિશ્વાસ:મોટી ઉંમરની યુવતીઓમાં આત્મવિશ્વાષ વધુ હોય છે, કેમ કે તે ખુદ બીજાઓને બેહતર માનવા લાગે છે, જેને લીધે તેઓમાં આત્મવિશ્વાષ ની બિલકુલ પણ ખામી નથી હોતી. આજ કારણ છે કે યુવકો ને આત્મવિશ્વાષ થી ભરેલી યુવતીઓ પસંદ આવતી હોય છે.

3. સંબંધ ને લઈને ગંભીર:મોટી ઉંમરની યુવતીઓ માં દરેક રિશ્તા ને નિભાવાની ખાસિયત હોય છે, જેને લીધે તે દરેક રિશ્તા ને ઈમાનદારી થી નિભાવે છે. એવામાં યુવક પણ એ જ ઈચ્છતો હોય છે કે પોતાની પાર્ટનર દરેક રિશ્તા ને લઈને સિરિયસ રહે. મોટી ઉંમરની યુવતીઓ પોતાના પાર્ટનર ને હંમેશા ખુશ રાખે છે, જેને લીધે યુવકોને આવી યુવતીઓ વધુ પસંદ આવતી હોય છે.

4. ભાવનાત્મક:યુવકોને પોતાના કરતા મોટી ઉંમરની યુવતીઓ એટલા માટે પસંદ આવતી હોય છે કેમ કે તેઓ ભાવનાત્મક રૂપથી મજબૂત હોય છે. કેમ કે તેઓ નાની નાની વાત પર ઈમોશનલ થાવાને બદલે તેને હેન્ડલ કરવાની કોશિશ કરે છે. મોટી ઉંમરની યુવતીઓમાં મેચ્યોરિટી વધુ હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here