આ 13 અજબ-ગજબ પ્રોડક્ટ્સ પર ઘણા એવા રૂપિયા ખર્ચ કરે છે મહિલાઓ…

0

એક શોધમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલા પોતાના મેકઅપ પ્રોડક્ટ્સ પર ઓછામાં ઓછા 15,000 ડોલર ખર્ચ કરે છે. જો કે, માત્ર આં એક જ ચીજ નથી, જેના પર મહિલાઓ ખર્ચ કરતી હોય. એવી અન્ય ઘણી એવી વસ્તુઓ છે, જે તમને થોડી અજીબ લાગશે.

1. મેક આઉટ પ્રેક્ટીસ પીલ્લો: આ પીલ્લો ની બનાવટ જોઇને તમારું મગજ પણ હલી ગયું હશે. તેને કિસિંગ પીલ્લો પાણ કહેવામાં આવે છે. માની લો કે કોઈની ગર્લફ્રેન્ડ નથી તો તેઓનો સાથી છે આ પીલ્લો.

2. ઈમર્જેન્સી બ્રાં:

આને ઈમર્જેન્સી બ્રાં કહેવામાં આવી છે કેમ કે તે સમય આવવા પર તમારો જીવ પાણ બચાવી શકે છે. તેને શિકાગો સ્થિત ટ્રોમા રિસ્ક મેનેજમેન્ટ રીસર્ચ ઇંસ્ટીટ્યુટ ની ફાઉન્ડર અને અધ્યક્ષ એલેના બોદનાર દ્વારા ઇવેન્ટ કરવામાં આવ્યું છે. આ બ્રાં ની ખાસિયત એ છે કે તેને જરૂર પાડવા પર ગેસ માસ્કમાં તબ્દીલ કરી શકાય છે.

3. કુચીની:આ નાની એવી દેખાતી ચીજને પણ મહિલાઓ ખુબ જ ઉપીયોગ માં લે છે. ટ્રાઉઝર હોય, ટાઈટ જીન્સ હોય કે પેન્ટ્સ દરેકમાં તે ખુબ જ કારગર છે.

4. ગો ગર્લ:આ જોવામાં તમને કુપ્પ જેવું લાગતું હશે. જો કે તેને મહિલાઓની સુવિધા માટે બનાવામાં આવ્યું છે. તેની મદદથી મહિલાઓ ઉભા રહીને પણ યુરીન ત્યાગ કરી શકે છે.

5. બૂબ ગ્લુ:આનો આવિષ્કાર તમને થોડો અટપટો લાગશે. આ પ્રોડક્ટ્સ સ્તનને એક જગ્યા પર હોલ્ડ રાખવા માટે થાય છે. જેવુકે નામથી જ ખબર પડે છે કે આ એક એવું ગમ છે, જેનાથી સ્તન એક જગ્યા પર ટક્યા રહે છે. તેને ક્લીવેજ મેક ઓવર પણ કહેવામાં આવે છે.

6. હિલ કોન્ડોમ:હિલ્સ કોન્ડોમની શરૂઆતમાં આવિષ્કાર હિલ્સના કવરના રૂપમાં કરવામાં આવ્યો હતો, પણ બાદમાં આ ફેશન ટ્રેન્ડ બનતો ગયો. હવે આ પ્રકારના હિલ્સમાં તમને ઘણી એવી ચોઈસ મળી જાશે.

7. ફૂટ અનડીજ:ગરમીઓના સમયમાં મોટાભાગે સનબર્નની શિકાયત રહે છે.એવામાં પગને બચાવા માટે તેનો આવિષ્કાર કરવામાં આવેલો છે.

8. ટા-ટા ટોવેલ:આ ટોવેલ ખાસ તૌર પર સ્તનોને લુછવા માટે બનાવામાં આવેલો છે.

9. રાયન ગોસલીંગ પીલ્લો:માનીએ કે રાયન હેન્ડસમ છે, ટેલેન્ટેડ છે, પણ શું આવા પ્રકારનો આવિષ્કાર જરૂરી હતો?

10. હગ બડ્ડી:આ છે આર્ટીફીસીયલ જાદુની જપ્પી. આ ભાગદૌડ ભરેલી જિંદગીમાં લોકોને કોઈ પોતાનાને ગળે લગાડીને સુવાનો સમય નથી મળતો. કદાચ એવું જ વિચારીને આ આવિષ્કાર કરવામાં આવેલો છે.

11. સ્માઈલ ટ્રેનર:તમે છોકરીઓના મુસ્કાન પણ ઘણી એવી શાયરીઓ અને ગીત સાંભળ્યા હશે, પણ છોકારાઓની સ્માઈલ પર કદાચ જ કોઈ ગીત સાંભળ્યું હશે. પરફેક્ટ સ્માઈલ કેવી રીતે પોતાના ચેહરા પર લાવવી, તેના માટે મહિલાઓ આ સ્માઈલ ટ્રેનરને પણ ખરીદી રહી છે.

12. લીપ્સ્ટીક હેપ્લર:લીપસ્ટીક ટેડી મેડી ના થઈ જાય, કોઈ જંજટ વગર હોંઠો પર લાગી જાય, તેના માટે આ લીપસ્ટીક હેલ્પર બનાવામાં આવ્યું છે.

13. વાઈન બ્રાં: આ બ્રાં ની એવી બનાવટ કરવામાં આવી છે તેમાં એક બોટલ વાઈન સ્ટોર પર કરી શકાય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.