50’s માં આ બોલીવુડ અભિનેત્રીએ પોતાના બોલ્ડ ફોટોશૂટથી મચાવી ખલબલી, જુઓ તસ્વીરો….

0

‘जिस देश में गंगा बहती है’ આ ફિલ્મ જો કે 1960 માં આવી હતી આજકાલ આ ફિલ્મનો વિડીયો સોશિયલ મીડિયા પર કૂબ જ વાઈરલ થઇ રહ્યો છે, જેમાં રાજ કપૂર પદ્મની પ્રપોઝ કરી રહ્યા છે અને કહે છે કે “कम्मो जी आप मेरे लल्ले की माँ बनेंगी” અને તેના બાદ ફિલ્મની એક્ટ્રેસ પણ શરમાઈને રાજ કપૂરથી દુર ચાલી જાતી હોય છે.

તે સમયે બોલીવુડની ફિલ્મોમાં એક્ટર અને એક્ટ્રેસ ખુબ જ શરમાતા હતા અને તે ફિલ્મો પણ ખુબ જ સંસ્કારી થયા કરતી હતી અને તે સમયે ઔરતોને બોલ્ડ ફોટોશૂટ પણ કરાવતા ન હતા પણ એક એક્ટ્રેસ હતી જેણે બધું જ બદલી નાખ્યું હતું તેનું નામ હતું બેગમ પારા જેણે 50 નાં દશકમાં પહેલીવાર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ સંજય લીલા ભંસાલીની ડીરેક્ટ કરવામાં આવેલી ફલમ ‘સાંવરિયા’ માં પણ જોવામાં આવી હતી. આજે અમે તમને ભારતની પહેલી બોલ્ડ એક્ટ્રેસ વિશે કહેવા જઈ રહ્યા છીએ.

  1. જણાવી દઈએ કે તેઓએ 1940 થી લઈને 1950 સુધી ફિલ્મોમાં કામ કર્યું છે અને બોલીવુડમાં તેને ‘ગ્લેમર ગર્લ’ કહેવામાં આવે છે.

માનવામાં આવતી હતી બોલીવુડની ગ્લેમર ગર્લ:
2. આ ફિલ્મોમાં કર્યું કામ:તેણે ‘સોની મહિવાલ’, ‘નીલ કમલ’, ‘લૈલા-મજનું’, અને ‘કિસ્મત કા ખેલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેને ખુબ જ લોકપ્રિયતા મળી હતી.

3. સિગરેટનો ક્ર્શ:  જે સમયે મહિલાઓ શરાબ, સિગરેટ થી દુર રહેતી હતી બેગમને તે સમયે સિગરેટનો ક્રશ લાગેલો હતો.

4. પાકિસ્તાનમાં પૈદા થઇ હતી બેગમ:તમને જણાવી દઈએ કે બેગમ નો જન્મ ઝેલમ, પંજાબ માં થયો હતો જે બ્રિટીશ બાદ પાક્સિતાનનો હિસ્સો બની ગયો હતો.

5. દિલીપ કુમાર નાં ભાઈ સાથે લગ્ન કર્યા: બેગમે લગ્ન નાસીર ખાન સાથે કર્યા હતા, નાસીર જે ફેમસ બોલીવુડ એક્ટર દિલીપ કુમારને નાના ભાઈ અને તેનો એક દીકરો પણ છે જેનું નામ અયુબ ખાન છે અને તે એક બોલીવુડ એક્ટર છે.

6. જેઠ સાથે બહેસ:    જાણકારી અનુસાર બેગમની પોતાના જેઠ એટલે કે દિલીપ કુમાર સાથે બિલકુલ પણ બનતી ન હતી.

7. આ મેગેઝીન માટે કરાવ્યું હતું ફોટોશૂટ:

જણાવી દઈએ કે બેગમે ફોટોશુટ ફેમસ ‘લાઈફ મેગેજીન’ માટે કરાવતી હતી અને તેના આ ફોટોસ ફેમસ ફોટોગ્રાફર જેમ્સ બુર્કે દ્વારા લેવામાં આવતા હતા.

8. આ નામથી જણાવવા આવી હતી:લોકો તેને અલગ અલગ નામોથી બોલાવા લાગ્યા હતા જેમ કે  ‘Bombshell’ અને ‘Pin Up Girl’ .

9. બિકાનેરમાં થઇ પરવરીશ:બેગમ એક મોટા મુસ્લિમ પરિવારમાં જન્મી હતી, તેના કુલ દસ ભાઈ બહેન હતા. અને તોનો ઉછેર બિકાનેર, રાજસ્થાનમાં થયો હતો. તેના પિતાનું નામ ‘મિયાં એહસાન ઉલ હક’ હતું અને તે બિકાનેરમાં એક ચીફ જસ્ટિસ હતા.

10. આ હતી છેલ્લી ફિલ્મ:   તેની છેલ્લી ફિલ્મ સંજય લીલા ભંસાલી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘સાંવરિયા’ હતી અને આ ફિલ્મમાં તે સોનમ કપૂરની માં નો રોલ કરી રહી હતી. આ સુંદર એક્ટ્રેસે 9 ડીસેમ્બર 2008 માં આ દુનિયાને બાય બાય કહી દીધું.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!