399 નહિ Jio માત્ર 199 રૂપિયામાં આપી રહ્યું છે 1GB રોજનું ડેટા, પણ તેની આ છે નાની એવી શરત…

0

મુકેશ અંબાણીની કંપની  Reliance Jio માત્ર 199 રૂપિયામાં રોજનો 1GB ડેટા આપી રહી છે. તેની સાથે અનલીમીટેડ SMS અને Jio Apps પણ કસ્ટમર્સને આપવમાં આવશે. જો કે આ પ્લાન અમુક ખાસ કસ્ટમર્સ માટે જ છે.

Jio આ પ્લાન:
જીઓ આ પ્લાન તેવા કસ્ટમર્સ માટે લાવ્યા છે જેઓ XIOMI નો Redmi 5A ખરીદી રહ્યા છે. Jio ના આ પ્લાનની વેલીડીટી 28 દીસો સુધીની છે. માર્કેટમાં ઉપલબ્ધ પ્લાન્સમાં ડેટાના હિસાબથી આ સૌથી સસ્તો પ્લાન છે. એવામાં જો તમારો પણ Redmi 5A ખરીદવાનો પ્લાન છે તો તમે Jio ની આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.

1, 000 રૂપિયા સુધીનો કેશબેક:

Redmi 5A ખરીદનારા કસ્ટમર્સને 1 હજાર રૂપિયા સુધીનો કેશબેક પણ Jio તરફથી આપવામાં આવે છે. આ ઓફરને લેવા માટે Redmi 5A યુજર્સને 12 મહિના સુધી હર મહીને 199 રૂપિયાનું રીચાર્જ કરવાનું રહેશે. આ રીચાર્જ 5 ડીસેમ્બરથી 30 નવેમ્બર 2018ની વચ્ચે કરવાનું રહેશે. કસ્ટમર્સને કેશબેક વાઉચર્સના તૌર પર આપવામાં આવશે. 100-100 રૂપિયાના વાઉચર કસ્ટમર્સના એકાઉંટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

XIOMI પણ આપી રહ્યું છે કેશબેક:

આ ફોન ખરીદવા પર XIOMI પણ 1 હજાર રૂપિયા સુધીનું Additional discount આપી રહ્યું છે. આ ઓફર એવા 5 Millions ગ્રાહકો મતે છે જે  2GB RAM/16GB ROM વાળા વેરીએંટ ખરીદશે. તેનાથી ફોનની કિંમત 4,999 રૂપિયા રહી જાશે. આ સ્માર્ટફોનનો  3GB RAM और 32GB ROM વાળા વેરીએંટની કિંમત 6,999 રૂપિયા છે.

1. 5 ઇંચ HD (720*1280 પિક્સલ) ડિસ્પ્લે પિક્સલ ડેન્સીટી 296ppi.

2. પ્રોસેસર અને રૈમ: 1.4 GHz કવાડ-કોર કવાલકોમ સ્નૈપડ્રૈગન 425 પ્રોસેસર અને 2/3 GB રૈમ.

3. મેમરી: 16GB અને 32GB ઇન્ટરનલ મેમરીવાળા બે વેરીએંટ અને માઈક્રો SD કાર્ડ 128GB સપોર્ટ.

4. કેમેરા: 13 મેગાપિક્સલ રીયર કેમેરા LED ફ્લેકશ અને f/2.2 અપરચર, 5 મેગાપીક્સલ ફ્રન્ટ કેમેરા.

5. ક્નેકટીવીટી: 4G VOLTE, Wi-Fi, બ્લુટુથ, GPS/A-GPS, ઇન્ફ્રારેડ, 3.5 mm હેડફોન જૈક Micro -Usb પોર્ટ.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.