14 વર્ષ બાદ ‘સલમાનની ભાભી’નો આ લૂક જોઇ આશ્ચર્યમાં પડી જશો! જુવો 11 Photos

‘હમ આપકે હૈ કોન’ ફિલ્મથી ઘર ઘરમાં જાણીતી થયેલી રેણુકા શહાણે 14 વર્ષ બાદ કંઇક અલગ જ અવતારમાં નજર આવી રહી છે. તેનો આ લૂક જોઇ તમે આશ્ચર્યમાં પડી જશો. ફિલ્મમાં તે સલમાન ખાનની ભાભીનાં રોલમાં હતી

14 વર્ષ બાદ ‘3 સ્ટોરીઝ’ ફિલ્મથી તે બિગ સ્ક્રીન પર કમ બેક કરી રહી છે. આ ફિલ્મમાં તે ક્રિશ્ચન મહિલાનો રોલ અદા કરી રહી છે.

રેણુકા શહાણેની આ ફિલ્મ 9 માર્ચનાં રોજ રિલીઝ થઇ રહી છે હાલમાં તેનું ફક્ત ટ્રેલર જ રિલીઝ થયુ છે.

થોડા સમય પહેલાં તે દીપિકા પાદુકોણ સાથે કોકાકોલાની એડવર્ટાઇઝમેન્ટમાં જોવા મળી હતી

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!