મનોરંજન

પ્રિયંકા ચોપરાનો વિડીયો થયો વાયરલ, અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે, જુઓ ક્લિક કરીને

બૉલીવુડથી હોલીવુડ સુધી પહેચાન બનાવનાર પ્રિયંકા ચોપરાની તસ્વીર અને વિડિઓ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા જ હોય છે. ત્યારે હાલમાં જ પ્રિયંકા ચોપરાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

Karwa chauth at a @jonasbrothers concert. Definitely a first I’ll always remember! 😂❤️🙏🏽 @nickjonas #karwachauth

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જેમાં પ્રિયંકા તેના પતિ નિક જોનસ સાથે નજરે ચડે છે. આ તસ્વીર પ્રિયંકાના લગ્ન પછીની પહેલી કડવા ચોથની હતી. ત્યારે પ્રિયંકાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

Another day at the office. 😂💪🏽 @diariesofdiana 📸 @emeraldlily__

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

ત્રણ દિવસ પહેલા પ્રિયંકા ચોપરાએ એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં  ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 82 લાખથી વધુ લોકોએ જોયો છે.

 

View this post on Instagram

 

We’re so cute ! @sky.krishna ❤️ #positiveaffirmations #blessednotstressed #girllove 📸 @divya_jyoti

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ વાયરલ વીડિયોએ પ્રિયંકા ચોપરા એકે નાની બાળકી સાથે પાણીમાં મસ્તી કરતી નજરે ચડે છે. લોકોને પ્રિયંકાનો આ વિડીયો બેહદ પસંદ આવ્યો છે. આ વિડીયો પર લોકો લાઈક અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, પ્રિયંકા ચોપરાની હાલમાં જ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ફરહાન અખ્તર સાથે લીડ રોલમાં નજરે ચડે છે. આ ફિલ્મની કહાની બેહદ ઈમોશનલ છે. પરંતુ તે બોક્સ ઓફિસ પર ખાસ કલેક્શન કરી શકી નહીં.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.