મનોરંજન

બોલીવુડની આ હોટ અને બોલ્ડ એક્ટ્રેસે ડાન્સ કરતા-કરતા કાઢી નાખ્યું ટોપ, વિડીયો થયો વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ક્યારેક તેની ડ્રેસિંગ સેન્સના કારણે તો કયારેક ડાન્સિંગ સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ ઉર્વશી રૌતેલાનો તેની ડાન્સ સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. ઉર્વશીના ડાન્સ સ્ટાઈલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

ડાન્સ કરતા કરતા ઉર્વશી તેની ટી-શર્ટ કાઢી નાખે છે. આ વીડિયોમાં ઉર્વશી સાથે બીજા 2 ડાન્સર પણ નજરે આવે છે.ઉર્વશીએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે,

 

View this post on Instagram

 

A man is only yours when you are with him 🍊 🧡🧡@hiantjen . . . . . . . . #love

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

 ‘તમારા પાંચ દોસ્તોને ટેગ કરો’ ઉર્વશી રૌતેલા તેના યુનિક ડાન્સિંગ મૂવ્સ માટે જાણવામાં આવે છે. હાલ તો ઉર્વશીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવ રહ્યો છે.ઉર્વશી રૌતેલાએ આ પહેલા પણ ‘બિજલી કી તાર’ના સોન્ગના સક્સેસ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે એક્સપ્રેશન દેતી નજરે ચડે છે.

જણાવી દઈએ કે,ઉર્વશી તેના કિલર લુકસના કારણે દર્શકોના દિલમાં રાજ કરે છે. તેની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો આજકાલ તે ડાયરેકટર અનીસ બઝમી સાથે પાગલપંતી કરી રહી છે.

 

View this post on Instagram

 

Bachega bachega kaise bachega Karega karega kuchh bhi karega Tujhe to pakka chhu ke marega 🎶🎵 #BIJLIKITAAR #TRENDING #WORLDWIDE #LINKINBIO . . . . . Couture details @alinaanwarcouture : This plum coloured gown features draped one-shoulder. Beautiful fully-beaded skirt with tiny sequins on black netting is perfect for evening affair for Ms. Rautela. 👗: @alinaanwarcouture Style Architect: @alinaanwarkhan @alinanwar 💎 : @anmoljewellers @saraweinstockjewelry @jenniferfisherjewelry @drujewelry 💅🏻: @betina_goldstein 👦: @amuadatia @vedhikaghotge @vandafashionagency 👠: @gianvitorossi 📸: @nitisharoraofficial . . . . #love #UrvashiRautela #IIFA #2019 #IIFA2019 #IIFA20 #iifahomecoming #iifarocks

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

આ ફિલ્મમાં ઇલિયાના ડી ક્રુઝ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે. આ સિવાય અનિલ કપૂર, અરશદ વારસી, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા પણ છે. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે. બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની તસ્વીર અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ઉર્વશી તેના એક જુના વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં દેખાડવામાં આવ્યું હતું કે, બોની કપૂર ભૂલથી ઉર્વશી રૌતેલાના બટ પર હાથ રાખે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો બોની કપૂરને લઈને અલગ-અલગ વાતો કરવા લાગ્યા હતા. આ વિડીયો એપ્રીલમાં સામે આવ્યો હતો.

ઉર્વશીએ આ ખબરો પર નિરાશા વ્યક્ત કરી હતી.ત્યારે પાંચ મહિના બાદ ઉર્વીશીએ આ એક ઇન્ટરવ્યુમાં આ મામલે ખુલાસો કર્યો હતો. બૉલીવુડ હંગામા સાથેની વાતચીતમાં ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે, એવું કંઈ નથી. મેં કોઈ આપતી દર્શાવી નથી.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA⚡️BijliKiTaar⚡️ (@urvashirautela) on

રાતોરાત એક વિડીયો વાયરલ થઇ ગયો હતો. અને વાતનું વતેસર કરી નાખ્યું હતું.હું જે લગ્નમાં ગઈ હતી ત્યારે બોની કપૂર પણ હાજર હતા. આ ફક્ત એક હાવભાવ હતો, અમે ફોટો ક્લિક કરવતા હતા. એવું કંઈ જ થયું ના હતું. ફોટો જેવી રીતે લીધો છે

 

View this post on Instagram

 

फिल्मफेअर ♥️ #Filmfare #FilmFareAwards2019 #TheMysteriousPowerOfRed #love

A post shared by URVASHI RAUTELA⚡️BijliKiTaar⚡️ (@urvashirautela) on

તે અને વિડીયોમાં જે દેખાઈ છે તે મને ખુદને નથી ખબર કે શું થઇ રહ્યું છે. મને ફોટોગ્રાફીનો આટલો આઈડિયા નથી. આ વિડીયો બાદ મારો ફોન સતત 7 દિવસ સુધી વાગ્યો હતો.

વિડીયો વાયરલ થયા બાદ ઉર્વશીએ બોની કપૂર સાથે વાતચિતમાં જણાવ્યું હતું કે, બોની કપૂર પણ આ જોઈને હેરાન છે, અજીબ પ્રકારનું મહેસુસ કરે છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ બધા અખબાર પર નિરાશ દર્શાવી હતી.

આ પહેલા પણ વાયરલ વિડીયો ઉપર એક સમાચાર આવ્યા હતા. જેને અખબારે ડોન્ટ ટચ લખીને પબ્લિશ કર્યા હતા. જે બાદ ઉર્વશીએ ટ્વીટર પર લખ્યું હતું કે, એક મશહૂર અખબારે આ ખબર છાપી છે. તમે લોકો મહિલા સશક્તિકરણ અને આઝાદીની વાત ના કરો. તમને લોકોને ખબર નથી કે મહિલાઓની ઈજ્જત કેવી રીતે કરવી જોઈએ.

ઉર્વશી રૌતેલાએ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં હતા. ત્યારબાદ ‘સનમ રે’ ‘હેટ સ્ટોરી-4’ અને ‘ગ્રેટ ગ્રેન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કેરિયરની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા પાગલપંતી ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, ઇલિયાના, અનિલ કપૂર સહિત ઘણા કલાકારો જોવા મળશે.

ઉર્વશીએ આ વિદિતો તેના ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વિડીયોને 13 લાખ કરતા વધુ લોકોંએ જોયો છે. આ વીડિયોમાં ઉર્વશી ટોની કક્ક્ડના સુપરહિટ સોન્ગ ‘બિજલી કા તાર’પર ડાન્સ કરી રહી છે.

આઇટમ નંબર માટે ફેમસ અભિનેત્રી ઉર્વશી ‘સિંહ સાહબ ધ ગ્રેટ’, ‘ગ્રાંડ મસ્તી’, ‘સનમ રે’, ‘હેટ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. વર્ષ 2017માં ઉર્વશીને યૂશ આઉકોન ઓફ ધ યર અવોર્ડ પણ મળી ચુક્યો છે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.