IPS, IAS, ડોક્ટર એન્જીનયર માથું ખંજવાળવા માંડશે એટલો પગાર મળે છે જુઓ
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો તૈમુરનું ફેન ફોલોઇંગ કોઈ સેલેબ્સથી કમ નથી. જન્મથી જ તૈમુર સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે.
View this post on Instagram
તૈમુર જયારે ઘરથી બહાર નીકળે છે ત્યારે તે મીડિયાની નજરમાં આવી જાય છે. તૈમુરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. તૈમુરની સાથે-સાથે તેની નૈની પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.
View this post on Instagram
તૈમુર વધુ પડતો નૈની સાથે જોવા મળે છે. તૈમુરને સાચવવા માટે નૈનીને જેટલી સેલેરી મળે છે તે જાણીને ઘણા લોકો હેરાન થઇ ગયા છે.
View this post on Instagram
તૈમુરને સાચવવા માટે નૈનિએ પ્રતિ માસ 1.5 લાખની સેલેરી મળે છે. આ સિવાય તૈમુર જયારે પરિવાર સાથે ફરવા કે વેકેશન માણવા જાય તો નૈનીને પણ પટૌડી પરિવાર દ્વારા મફતમાં લઇ જવામાં આવે છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તૈમુરની નૈનીને 1.5 લાખ રૂપિયા બેઝિક સેલિટી મળે છે, જો તે સૈફનાં ઘરે એક્સ્ટ્રા ટાઈમ રહે છે તો આ રકમ 1.75 લાખ સુધી પહોંચી જાય છે.
View this post on Instagram
તૈમુરની નૈનીને દર એક્સ્ટ્રા કલાક રોકાવવાના પૈસા આપવામાં આવે છે. આ સિવાય પટૌડી ફેમિલીએ નૈનીને એક કાર પણ આપી છે. જેથી તે તૈમુરને બાંદ્રા અને આસપાસના વિસ્તારમાં લઇ જઈ શકે.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં જયારે કરીનાને નૈનિની સેલેરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને રીકેકટ કરતા કહ્યું હતું કે, સાચે ? પરંતુ હું કહું છું કે હું આ બાબતે વાત કરવા નથી માંગતી. કરીનાએ આ પહેલા કહ્યું હતું કે, આપણું બાળકની ખુશી અને સુરક્ષિત રરાખવા માટેનું કોઈ મૂલ્ય નથી.
View this post on Instagram
કરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના ફિલ્મ ગુડન્યુઝ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, દિલજી દોસાંઝ અને કિયારા અડવાણી લીડ રોલમાં છે.
View this post on Instagram
તો કરીના કપૂર ઈરફાન ખાન સાથે અંગ્રેજી મીડિયમમાં નજરે આવશે. કરીના આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ પણ કરી રહી છે.
View this post on Instagram