મનોરંજન

શાહરુખ ખાનની લાડલી સુહાના બની કાઉ ગર્લ, સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ 5 તસ્વીર

બોલીવુડના કિંગ એટલે કે શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મોથી દૂર રહીને પણ લગાતાર ચર્ચામાં રહે છે. સુહાના ખાનના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ સુહાના ખાનના એક ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

My moodbooster babe suee ❤🔥 #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

સુહાના ખાન આજકાલ ન્યુયોર્ક યુનિવર્સીટીમાં એક્ટિંગનું ભણે છે. સુહાનાની તેના દોસ્તો સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. હાલમાં જ સુહાનાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ તસ્વીરમાં સુહાનાએ કાઉ બોય હેટ પહેરી છે. સુહાના ખાનની આ તસ્વીર તેના ફેન કલબે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સુહાના ખાનના ફેન્સને આ તસ્વીર બહુજ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

My sunshine girl ❤🐮 #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસ્વીરમાં સુહાના ખાને વ્હાઇટ કલરનું ક્રોપ ટોપમાં બહુ જ ખુબસુરત લાગી રહી છે, સાથે જ તેને કાઉ બોય હેટ, પિન્ક શેડ લિપસ્ટિક અને વાળ ખુલ્લા રાખીને તેના લુકને પૂર્ણ કર્યો છે.

 

View this post on Instagram

 

I caught my self smiling and then I realized I was thinking about you ❤ My babe suee ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

થોડા સમય પહેલા સુહાના ખાનનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં તે તેના મિત્રો સાથે એન્જોય કરતી નજરે ચડે છે. આ વીડિયોમાં સુહાના તેના દોસ્તને ગળે લગાડતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

😍

A post shared by Suhana Fc (@suhanaxhan2) on

જણાવી દઈએ કે, સુહાના, અનન્યા અને શનાયા બાળપણથી મિત્ર છે. ત્રણેય સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસ્વીર શેર કરતી રહે છે. સુહાના જયારે પણ ભારત આવે છે ત્યારે અનન્યા અને શનાયા સાથે સમય વિતાવે છે.

 

View this post on Instagram

 

My cute babe ❤ #Suhanakhan

A post shared by suhana khan ( READ BIO PLS👇) (@suhanakha2) on

હાલમાં જ સુહાના ખાનની પહેલી શોર્ટ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. સુહાના ખાનના આ ટિઝરને લોકોએ ખુબ જ જ પસંદ કર્યું હતું. સુહાના ખાનની આ શોર્ટ ફિલ્મનું નામ ‘ધ ગ્રેટ પાર્ટ ઓફ ધ બ્લુ’ છે. વાત તો એ પણ સાંભળવા મળી રહી છે કે, સુહાના ખાન જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.